________________
(૩૭) પ્રાયશ્ચિત અધિકારને, વળી આચાર શાસની વાત,
કલ્પબૃહદ્માં આકરી, આચરે મુનિ સુખશાત. જીયકપ્પાખે વર્ણવ્યાં, દશ પ્રાયશ્ચિત સાર,
શ્રમણ . જીવન વિશુદ્ધ બને, પાળે પંચાચા૨. (૩૯) મહાનિસીહને વંદીએ, ઉત્તમ કહ્યો આચાર,
વિધિ-નિષેધ અપવાદ વળી, ઉત્સર્ગ માર્ગ વિચાર. છે ( ચાર મૂલસૂત્રોના દુહાડી છે દસયાલિયે દશ કહધાં, અધ્યયનો ભલી ભાત,
સર્વવિરતી નિર્મળ કરે, વંદીએ ઉઠી પ્રભાત. (૪૧) પાવાપુરીમાં પ્રકાશિયું, મહાવીર મુખ મનોહાર,
ઉત્તરજઝયણ સહુને જગ્યું, મુક્તિ મારગ કથનાર. (૪૨) શ્રમણસંઘ ભોજન વિધિ પિડનિજજુરી મોઝાર,
નિર્દોષ ભિક્ષા ગવેષતા, વંદુ તે અણગાર.