________________
૪૮૮ यत्कटाक्षशशिसान्द्रचन्द्रिका
-પાધૂમાવતાપનમઃ | प्राप्तवानहमखण्डवैभवानन्द
-मात्मपदमक्षयं क्षणात् ॥४८८॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
યત્કટાક્ષશશિસાન્દ્રચન્દ્રિકા
-પાતધૂતભવતાપજશ્રમઃ | પ્રાપ્તવાનહમખંડવૈભવાનન્દ
-માત્મપદમક્ષય ક્ષણાત્ I૪૮૮ શ્લોકનો ગદ્ય અન્વય :
यत्कटाक्षशशिसान्द्रचन्द्रिकापात-धूत-भवतापज-श्रमः अहं अखण्डवैभवानन्दं अक्षयं आत्मपदं क्षणात् प्राप्तवान् (तस्मै गुरवे ते नमः નમ:) II૪૮૮ શબ્દાર્થ :
આ આખો શ્લોક, ગયા શ્લોકમાંના “તે મહાત્મા ગુરુદેવને વારંવાર નમસ્કાર !” (મહાત્મને તર્મ ગુરવે તે નમ: નમ: I)-માંના ગુરુદેવ માટેનું વિશેષણવાક્ય છે : કેવા ગુરુદેવને નમસ્કાર ?
સમગ્ર શ્લોકમાં, શિષ્ય, આ ગુરુદેવ પ્રત્યે, આદરપૂર્વક પોતાની હાર્દિક કૃતજ્ઞતા અભિવ્યક્ત કરે છે.
મુખ્ય વાક્ય : ૬ ક્ષI માત્મપર્વ પ્રાપ્તવન | પ્રાતવાન (y + માપ એટલે પ્રાપ્ત કરવું, એ ધાતુનું કર્તરિ ભૂતકૃદંતનું રૂપ) મેં પ્રાપ્ત કર્યું, હું પ્રાપ્ત થયો છું. મે શું પ્રાપ્ત કર્યું ? - ગાત્મપતમ્ | આ “આત્મપદ' કેવું છે ? - અક્ષયમ અવિનાશી; શાશ્વત. વળી, આ ઉપરાંત, આ આત્મપદની બીજી શી વિશિષ્ટતા છે ? - મgઘડવૈમવાનન્દમ્ | - અખંડ ઐશ્વર્ય અને આનંદસ્વરૂપ. વૈમવ એટલે સમૃદ્ધિ, ઐશ્વર્ય. આ મેળવતાં કેટલો સમય લાગ્યો - જરા પણ નહીં, - ક્ષાત્, ક્ષણવારમાં જ ! શિષ્યની આવી પ્રાપ્તિમાં સદ્ગુરુની કૃપાનું પ્રદાન શું હતું? કેવું હતું? - આ.
૯૬૮ | વિવેકચૂડામણિ