________________
પ્રમાણરૂપ” છે.”)
અને અંતઃકરણનાં આ પ્રમાણને તો સ્વયં શ્રુતિએ પણ પોતાની સંમતિની મહોર આ રીતે મારી છે :
(૧) મહિલાનું રૂતિ વીતશોવા ! (મુંડક-ઉપનિષદ) (“શોકરહિત થઈને પછી તો તે પોતાના મહિમાને પામે છે.”)
(૨) વિદ્ મનોતિ પરમ્ ! (“બ્રહ્મને જાણનાર તો પરમસિદ્ધિને પામે છે.”).
(૩) હળ માત્મવાદ્યાય સ્વ-અધ્યાસ-અપનયન શું ! (છાંદોગ્યઉપનિષદ)
(“બ્રહ્મ સાથે આત્માનાં એકત્વનાં દઢીકરણ માટે, તારા પોતાના અધ્યાસને
દૂર કર.”)
શ્લોકનો છંદ શાલિની (૪૭૫)
૪૦ बन्धो मोक्षश्च तृप्तिश्च चिन्ताऽऽरोग्यक्षुधादयः ।
स्वेनैव वेद्या यज्-ज्ञानं परेषामानुमानिकम् ॥४७६॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ
બન્ધો મોક્ષ% તૃપ્તિશ્ચ ચિન્તાડડરોગ્યક્ષુધાદયા -
સ્વનૈવ વેદ્યા યજુ-જ્ઞાન પરેષામાનુમાનિકમ્ I૪૭ll શ્લોકનો ગદ્ય અન્વય
बन्धः च मोक्षः च तृप्तिः च चिन्ताऽऽ-आरोग्य-क्षुधा-आदयः (एते) च स्वेन एव वेद्याः (सन्ति); यत् परेषां ज्ञानं, तत् आनुमानिकं (મતિ) II૪૭દ્દા શબ્દાર્થ :
શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) (તે) ૨ સ્વૈન પર્વ વેદ્યા: (ત્તિ) | વેદ્ય એટલે જાણી શકાય તેવાં. આ બધાંને મનુષ્ય પોતે જ જાણી શકે છે. આ બધાં ક્યાં ક્યાં છે? આ પ્રમાણે છે : વન્ધઃ એટલે બંધન; મોક્ષ એટલે મુક્તિ; કૃતિઃ એટલે સંતોષ; વિના; મારોગ્ય એટલે સ્વાસ્થ, તંદુરસ્તી; સુધા-યએટલે ભૂખ-તરસ વગેરે.
૯૪૦ | વિવેકચૂડામણિ