________________
વડે; એનાથી શું થાય છે? - સમસ્ત વાસનારૂપી ગ્રંથિઓનો વિનાશ થાય છે.
(ર) એનાથી બીજું શું થાય છે? - વિનાશ: (મવતિ) ! અને બધાં જ કર્મોનો નાશ પણ થાય છે.
(૩) અને આ બે ક્રિયાઓનું કેવું-શું પરિણામ આવે છે? - વિતિઃ થાત્ ! વિપૂતિઃ એટલે હુરણ, પ્રાર્ય, આવિર્ભાવ; સ્વરૂપ એટલે આત્મસ્વરૂપ, બ્રહ્મસ્વરૂપ; તે પ્રગટી રહે છે. ક્યાં? કેવી રીતે? અયતઃ અનાયાસે, આપોઆપ, એની મેળે; અન્તઃ-હિ. સર્વત: પવ સર્વતા | અંદર-બહાર, સર્વત્ર, બધે જ અને સદાને માટે. (૩૬૪) અનુવાદ :
આ (નિર્વિકલ્પ) સમાધિથી સમસ્ત વાસનારૂપી ગ્રંથિઓનો વિનાશ થાય છે અને બધાં જ કર્મોનો નાશ થાય છે અને તેથી અંદર-બહાર, બધે જ, સદાને માટે, આત્મસ્વરૂપનું સ્કરણ અનાયાસે થાય છે. (૩૬૪). ટિપ્પણ:
ગયા શ્લોકમાં, નિર્દિષ્ટ નિર્વિકલ્પ-સમાધિનાં વિશિષ્ટ ફળનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે :
મિથ્યા-જ્ઞાનને કારણે જન્મેલી વાસનારૂપી ગાંઠો(ગ્રંથિઓ) એવી મજબૂત અને સજ્જડ હોય છે કે તેને સામાન્ય રીતે અને સરળતાપૂર્વક છેદી શકાતી નથી. આ સમાધિથી, તે સર્વનો સંપૂર્ણ નાશ થાય છે. વળી, આ સંસારમાં “ક્રિયમાણ કર્મો કર્યા પછી પણ જો તે પૂરેપૂરાં ભોગવાઈને, ક્ષીણ ન થાય તો, તે બધાં કર્મો સંચિત” અને પ્રારબ્ધ'નાં સ્વરૂપમાં, જન્મો-જન્મ, માણસની સમક્ષ આવતાં રહે છે; આ સમાધિનો અગ્નિ એવો છે કે તે, - ગીતામાં જ્ઞાનાગ્નિ માટે કહ્યું છે તેમ, - સર્વ કર્મોને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે :
જ્ઞાનાનઃ સર્વમળ મર્મસાત્ કુરુતે તથા . (૪, ૩૭)
નિર્વિકલ્પ સમાધિ દરમિયાન, પરબ્રહ્મનું દર્શન થતાં, “કઠ” અને “મુંડક એ બંને ઉપનિષદોમાં કહેવાયું છે તેમ, હૃદયમાંની સર્વ ગાંઠો ભેદાઈ જાય છે અને સર્વ કર્મોનો ક્ષય થઈ જાય છે : મિતે યસ્થિ: I અને ક્ષયને રાય મણિ *
- - - - - તમન્ પરવરે છે અને પછી તો, વાસના-ગ્રંથિઓ ભેદાઈ જતાં અને સર્વ કર્મોનો ક્ષય થઈ જતાં, સાધકનાં મનમાં ક્યાંય, કર્તા-ભોક્તા-ભાવરૂપી અહંકાર તો રહેતો જ નથી :
૬૯૬ | વિવેકચૂડામણિ