________________
કોયડા (Riddle, Puzzle) સમાન છે કે તેને સંપૂર્ણરીતે આત્મસાત કરવું તે, સાધક માટે એક સમસ્યા(Problem)રૂપ જ બની જાય !
અને તેથી જ, આ પહેલાં જેનો નિર્દેશ કરવામાં આવ્યો છે તે, “યૂણાનિખનન ન્યાય પ્રમાણે, એની અનેક વાર “પુનરુક્તિ' પણ દોષ-રૂપ ન બને, બલકે, આવકાર્ય કે આવશ્યક એવા ગુણ-રૂપ જ બની રહે !
જીવાત્માને મોહ પમાડીને, એને વિચાર-વિવેક-મૂઢ કરીને, એને બંધનમાં નાખીને અને એનામાં અહંભાવ-મમભાવની મિથ્યા સમજણ પેદા કરીને, એને નિત્ય-નિરંતર, કર્મો અને કર્મફળોમાં ભટકતો રાખવો, – આ બધી કરામત અને કૂટનીતિ મનની છે.
એના સકંજામાં સાધક ન સપડાય, સદ્દગુરુજીની એવી સાત્ત્વિક ચિંતા જ આ દીર્ઘસૂત્રી જેવા લાગતાં નિરૂપણ લંબાણની પાછળ રહી છે, – એ આપણે સ્વીકારવું જ રહ્યું.
શ્લોકનો છંદ ઉપજાતિ (૧૮૦)
૧૮૧ अध्यासदोषात् पुरुषस्य संसृति
-रध्यासबन्धस्त्वमुनैव कल्पितः । रजस्तमोदोषवतोऽविवेकिनो
જન્માલ્િવસ્થ નિદાનતત્ ૨૮૨ - શ્લોકનો ગુજરાતી પાઠ :
અધ્યાસદોષાત્ પુરુષમ્ય સંસ્કૃતિ
-રધ્યાસબન્ધસ્વમુનૈવ કલ્પિતઃ રજસ્તમોદોષવતોડવિવેકિનો
જન્માદિદુઃખસ્ય નિદાનમેતતું . ૧૮૧ શ્લોકનો ગદ્ય અન્વય : પુરુષણ સંતિઃ અધ્યાતોષાત (પત્તિ) | મધ્યવર્ધઃ તુ અમુના (મનસ) વ ત્પિત: (સ્તિ) | -તમ:-તોષવતઃ अविवेकिनः (जीवस्य) जन्मादिदुःखस्य निदानं (अपि) एतत् (मनः एव अस्ति) તે ૧૮૨ |
શબ્દાર્થ ઃ આ શ્લોકમાં ત્રણ વાક્યો આ પ્રમાણે છે : (૧) પુરુષસંસ્કૃતિ અધ્યાતોષાત્ (મતિ) સંસ્કૃતિ એટલે સંસાર, અધ્યાત વેદાંત-દર્શનના આ પારિભાષિક શબ્દની વ્યાખ્યા, વિભાવના અને એનું સ્વરૂપ વગેરે આ પહેલાં, શ્લોક-૧૪૦માં સમજાવવામાં આવ્યું છે, છતાં ફરીથી એક વાર સમજી લઈએ કે “અધ્યાસ' એ એક પ્રકારની, ગેરમાર્ગે દોરતી ભ્રમણા છે. અમિન તવૃદ્ધિ
૩૪૬ | વિવેકચૂડામણિ