________________
આધ-શ્રીશંકરાચાર્ય-વિરચિત
વિવેકચૂડાર્માણ
(મૂળ સંસ્કૃત શ્લોકો, શ્લોકોનો ગુજરાતી પાઠ, શ્લોકોનો ગધ અન્વય, પારિભાષિક શબ્દોની સમજૂતી સાથે વિસ્તૃત શબ્દાર્થ, શ્લોકોનો મૂલાનુસારી સરળ ગુજરાતી અનુવાદ, પ્રત્યેક શ્લોકનું સવિસ્તર, દાર્શનિક સંદર્ભો સહિત, વિવેચનાત્મક ટિપ્પણ અને કૃતિ તથા કર્તા વિશેના સુદીર્ઘ સ્વાધ્યાય-લેખો)
સંપાદક જયાનન્દ લ. દવે
પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચૅમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ.