________________
શ્રીઉપદેશસહસ્ત્રી–ગવબંધ.
૭૩૫
करणानुपादाने कर्तृत्वं नोपपद्यत इति करणमुपादेयं तदुपा. दानमपि विक्रियेवेति । तत्कर्तृत्वे करणांतरमुपादेयं तदुपादानेऽप्यन्यदिति प्रमातुः स्वातंत्र्येऽनवस्थाऽपरिहार्या स्यादिति । न च क्रियैवात्मानं कारयति अनिवर्तिताया: પામratત | ૨૨ /
સૂતાર આદિને તે કાર્ય ને કરણેની [ સાથે] નિત્યજ સંઘાતવાળાપણું [છે,] આથી વાંસલા આદિના ગ્રહણમાં અનવસ્થા થતી નથી. ઈતિ. અહિં તે સંઘાતરહિતસ્વભાવવાળાના કરણના અગ્રહણમાં કર્તાપણું સંભવી શકતું નથી, એમ કરણ ગ્રહણ કરવાગ્ય [છે, ] તે ગ્રહણ પણ વિકિયાજ [છે.] ઈતિ. તેના કર્તાપણામાં અન્ય કરણ ગ્રહણ કરવાગ્ય [ ,] તેના ગ્રહણમાં પણ બીજું [કરણ ગ્રહણ કરવાગ્ય છે,] એમ પ્રમાતાના સ્વતંત્રપણામાં અનવસ્થા દૂર નહિ થઈ શકે તેવી થાય છે. વળી સિદ્ધ નહિ થયેલીના સ્વરૂપના અભાવથી ક્રિયાજ પોતાને [ સિદ્ધ] કરાવતી નથી. ૩૧.
- अथान्यदात्मानमुपेत्य क्रियां कारयतीति चेन्न अन्यस्य स्वत:सिद्धत्वाविषयत्वाद्यनुपपत्तेः नह्यात्मनोऽन्यदचेतनं वस्तु स्वप्रमाणकं दृष्टं शब्दादिसर्वमेवावगतिफलावसानप्रत्ययप्रमितं सिद्धं स्यादवगतिश्चेदात्मनोऽन्यस्य स्यात्सोऽप्यात्मવાતંદુર: વાર્થ: ઘાન્ન અર્થ છે ૩૨
પછી અન્ય આત્માને પામીને ક્રિયા કરાવે છે, એમ [ કહો ] તે અન્યના સ્વત:સિદ્ધપણાના [ ] અવિષયપણા