________________
શ્રીઉપદેશસહસ્ત્રી–ગવબંધ.
૭૩૩ પણને અસંભવ [છે, ] કાર્યકારણના સંઘાતની પેઠે સંઘાતવાળાપણાથી પરાર્થપણું ને દોષવાળાપણું અમે કહ્યું છે.] ચૈતન્યરૂપ આત્મતિના પિતાના સ્વરૂપવિષે અનિત્યપણામાં સ્મૃતિ આદિના વ્યવધાનથી સાંતરપણું (ઈચ્છા આદિ અન્યવૃત્તિપૂર્વકપણું) [ છે, ] અને પછી તે ચૈતન્યરૂપ તિની ઉત્પત્તિની પૂર્વે અને નાશની પછી સ્વરૂપમાં જ અભાવથી નેત્રાદિની પેઠે સંઘાતવાળાપણાથી પરાર્થપણું થાય. પુન: જ્યારે તે (ચૈતન્યરૂપ
તિ) ઉત્પન્ન થયેલી સ્વરૂપમાં વિદ્યમાન છે, ત્યારે એવી રીતે આત્માનું સ્વાર્થપણું સંભવતું નથી. આત્માના ને અનાત્માના પરાર્થપણાની ને સ્વાર્થપણાની સિદ્ધિ તેના (સંઘાતવાળાપણાના) ભાવ ને અભાવની અપેક્ષાવાળી [ છે.] તેથી આત્માનું અન્યની અપેક્ષાવિનાનું જ નિત્યચૈતન્યતિપણું સિદ્ધ [થયું.]” ૨૯.
હવે નિત્યચૈતન્યના સ્વરૂ૫૫ણામાં પ્રમાતાપણાના અસંભવની શંકા કરે છે –
नन्वेवं सत्यसति प्रमाश्रयत्वे कथं प्रमातुः प्रमातृत्वं उच्यते । प्रमाया नित्यत्वेऽनित्यत्वे च रूपविशेषाभावादव गतिर्हि प्रमा तस्याः स्मृतीच्छादिपूर्विकाया अनित्यायाः कटस्थनित्याया वा न स्वरूपविशेषो विद्यते । यथा धास्वर्थस्य तिष्ठतीत्यादेः फलस्य गत्यादिपूर्वकस्यानित्यस्यापूर्वस्य नित्यस्य वा स्वरूपविशेषो नास्तीति तुल्यो व्यपदेशो इष्टस्तिष्ठति मनुष्यास्तिष्ठति पर्वता इत्यादि तथा नित्या.