________________
શ્રીશ કાચાર્યનાં અજાણ રત્ના
[ત્રિપુટીની ] મિથ્યા ભ્રાંતિને દૂર કરવામાટે “ યંત્ર નાન્યત્ [પરાંત ”] જ્યાં અન્ય જોતા નથી આ શ્રુતિ પુન: પુન: કથનવડે બ્રહ્મમાં] દ્વૈતરહિતપણું' કહે છે. ૩૯૨,
૫૪૦
બ્રહ્મથી અભિન્ન આત્માજ જાણવાયેાગ્ય છે એમ કહે છે:आकाशवनिर्मलनिर्विकल्पं, निःसीमनिष्पन्दननिर्विकारम् । अन्तर्बहिः शून्यमनन्यमद्वयं स्वयं परं ब्रह्म किमस्ति बोध्यम् ॥
"
[માયાથી ] શ્રેષ્ઠ બ્રહ્મ આકાશના જેવું મલરહિત, [ભેદરૂપ] કલ્પનાએથી રહિત, અવધિરહિત, ક્રિયારહિત, વિકારથી રહિત, અંતર ને અહારથી રહિત, સર્વેના આત્મરૂપ [ ને] અદ્વૈત [છે તેજ મારા ] આત્મા [છે, આનાથી ભિન્ન] જાણવાયેાગ્ય શુ છે? [ કાંઇ પણ નથી. ] ૩૯૩.
બ્રહ્મને જાગુતાર બ્રહ્મરૂપે સ્થિતિ કરે છે એમ જણાવે છે: वक्तव्यं किमु विद्यतेऽत्र बहुधा ब्रह्मेत्र जीवः स्वयं, ब्रह्म त जगदाततं नु सकलं ब्रह्माद्वितीयं श्रुतिः । ब्रह्मवाहमिति प्रबुद्धमतयः संत्यकबाह्याः स्फुटम् ब्रह्मभूय वसन्ति सन्ततचिदानन्दात्मनैतद्ध्रुवम् ॥ ३९४ ॥
આમાં બહુ પ્રકારે શું કહેવાયેાગ્ય [ છે ? ] જી પોતે બ્રહ્મજ [ છે, ] ને આ સઘળુ વિસ્તૃત જગત્ પણ પ્રશ્ન [ છે. ] પ્રશ્ન અદ્વિતીય [છે એવી ] શ્રુતિ[ છે. ] હું બ્રહ્મજ[ છું...] આવા દૃઢ જ્ઞાનયુક્ત બુદ્ધિવાળા [ને] જેમણે ખડારના[વિષયે]ના સારી રીતે ત્યાગ કર્યું છે. એવા [ પુરુષા ] સંશયરહિત પ્રદ્મપ થઇને નિરંતર ચિદ્યાન દરૂપે રહે છે આ નક્કી [ છે. ] ૩૯૪.