________________
अहं सर्वात्मकः = હું બધાનો આત્મા, अहं सर्वः = હું સર્વરૂપ अहं सर्व-अतीतः = સર્વથી પર છે अहं अद्वयः = અદ્વિતીય, જેવા ઉપવો: = કેવલ અખંડ જ્ઞાનસ્વરૂપ નિરન્તરઃ માનન્દઃ અદમ્ = (અને) નિરંતર આનંદરૂપ હું છું.) *
માયાના સર્વભેદથી રહિત, અંતરાત્મા કે સૂત્રાત્મા તરીકે સૌમાં રહેલો, બુદ્ધિથી અગમ્ય, સત્ય, જ્ઞાન, અનંત અને આનંદસ્વરૂપ, નિષ્ક્રિય, અવિકારી, નિરવયવી, નિરાકાર, અભેદ, નિત્ય, આલંબન રહિત એવો હું, ભૂતમાત્રનો આત્મા હોઈ, સર્વમાં રહેલો હોવાથી સર્વરૂપ પણ છું અને સર્વથી નિર્લેપ હોવાથી સર્વથી પર પણ છું.
આવી રીતે સર્વમાં હોવા છતાં કોઈમાં પણ નથી અર્થાત્ સર્વ કાંઈ આરોપરૂપે મુજમાં અગર હું સર્વને સત્તા અને સ્કૂર્તિ પ્રદાન કરનાર અધિષ્ઠાન હોવાથી અવશ્ય સર્વ રૂપ હોઈ શકું. પરંતુ, ભૂતમાત્ર વાસ્તવિક રીતે મુજમાં નથી, છતાં આરોપરૂપે રહેલાં હોઈ, હું આરોપથી પર, સૂક્ષ્મ અને મુક્ત હોઈ, સર્વથી પર પણ છું. આમ, હું કેવળ અખંડ બોધસ્વરૂપ તથા કોઈ પણ પ્રકારના દેશ, કાળના અંતરહિત નિરંતર આનંદસ્વરૂપ, અદ્વિતીય આત્મતત્ત્વ છે.
(છંદ-ઉપજાતિ) स्वाराज्यसाम्राज्यविभूतिरेषा
भवत्कृपाश्रीमहिमप्रसादात् । प्राप्ता मया श्रीगुरवे महात्मने
__नमो नमस्तेऽस्तु पुनर्नमोऽस्तु ॥५१८॥ મવત્ કૃપાથી- =આપની કૃપારૂપી સંપત્તિ અને