________________
૭પપ
(છંદ-ઉદ્ગીતિ) दृष्टुः श्रोतुर्वक्तुः कर्तुर्भोक्तुर्विभिन्न एवाहम् । नित्यनिरंतरनिष्क्रियनिःसीमासङ्गपूर्णबोधात्मा ॥४६२॥
શ્રોતું
વૃષ્યઃ
= જોનાર,
= સાંભળનાર, વસ્તુ
= બોલનાર, છd:
= ક્રિયા કરનાર, મો:
= ભોગવનાર, મદં વિમિત્રઃ વ = (એ બધાથી) હું જુદો જ છું. નિત્ય-નિરંતર–નિષ્ક્રિય- = (હું તો) નિત્ય, નિરંતર, ક્રિયારહિત, નિઃસીમ-મસા - = હદ વગરનો, સંગરહિત અને पूर्णबोधात्मा = પૂર્ણ જ્ઞાનસ્વરૂપ છું.
હે સદ્ગુરુ ! આપની કરુણાદેષ્ટિના પ્રતાપે જ હું અસંગ, અનંગ-સ્થૂળ શરીર વગરનો, અલિંગ- સૂક્ષ્મ શરીર વગરનો, અભંગુરઅવિનાશી, પ્રશાંત, અનંત, અતાંત- નિષ્ક્રિય, ચિરંતન-પુરાતન, અકર્તા, અભોક્તા, અવિકારી, અક્રિય, શુદ્ધ બોધસ્વરૂપ, અદ્વિતીય, સદાશિવ, સર્વદા કલ્યાણકારી, દા, શ્રોતા, કર્તા, ભોક્તાદિથી ભિન્ન અને ન્યારો, નિત્ય, નિરંતર, નિષ્ક્રિય, અસીમ, અસંગ અને પૂર્ણજ્ઞાનસ્વરૂપ થયો છું. મારી જીવથી બ્રહ્મની યાત્રા, અસીમ ઉત્ક્રાન્તિ, ઉન્નત આરોહણ તથા અજ્ઞાનઅનાવરણ સામર્થ્ય તે આપનું જ અમૃતમય વાત્સલ્ય છે.
(છંદ-ગીતિ) नाहमिदं नाहमदोऽप्युभयोरवभासकं परं शुद्धम् ।
बाह्याभ्यन्तरशून्यं पूर्ण ब्रह्माद्वितीयमेवाहम् ॥४६३॥ न अहं इदम् = હું ‘આ’ નથી,