________________
૭રર
प्रारब्ध-कल्प
न युक्तम् = યોગ્ય નથી. માત્મા વર્મ-નિર્મિતઃ ર વ = (કારણ કે) આત્મા કર્મથી
નિર્માણ થયો જ નથી. '
(છંદ-અનુપ) अजो नित्य इति बूते श्रुतिरेषा अमोघवाक् । .
तदात्मना तिष्ठतोऽस्य कुतः प्रारब्धकल्पना ॥४६०॥ ણા કુતિઃ મોષવા ડૂતે = શ્રુતિની અમોઘવાણી ઘોષણા કરે છે (ક)
નઃ નિત્ય: કૃતિ = (આત્મા) અજન્મા અને નિત્ય છે (માટે) તલાત્મના તિષ્ઠતઃ કસ્ય = આત્મસ્વરૂપે સ્થિત રહેનાર
આવા (જ્ઞાનીના) = પ્રારબ્ધની કલ્પના (જ) ક્યાંથી સંભવે?
| (છંદ-અનુરુપ) प्रारब्धं सिध्यति तदा यदा देहात्मना स्थितिः ।
देहात्मभावो नैवेष्टः प्रारब्धं त्यज्यतामतः ॥४६॥ યા દેહાત્મના સ્થિતિઃ = જ્યાં સુધી “દેહ આત્મા છે, એવી ભ્રાત)
આ સ્થિતિ હોય તથા પ્રારબ્ધ સિધ્ધતિ = ત્યાં સુધી પ્રારબ્ધ કર્મ સિદ્ધ થાય છે.) देहात्मभावः = (જ્ઞાનીને) દેહમાં આત્મભાવ (હોવો) न एव इष्टः = યોગ્ય જ નથી. મતઃ
= માટે (જ્ઞાનીના સંદર્ભમાં) પ્રારબ્ધ ત્યચતામ્ = પ્રારબ્ધની ચર્ચા ત્યાગવા જેવી છે.
હવે પછીના ત્રણ શ્લોક દ્વારા પ્રમાણિત કે સિદ્ધ કરવામાં આવે છે કે જ્ઞાનીના દેહને જ પ્રારબ્ધ છે અને પ્રારબ્ધનો સંબંધ શરીર સાથે છે. જ્ઞાનીના આત્મા સાથે કદી નહીં.