________________
૭૧૧
નરકની યાત્રા કરવી પડે છે કે ઉર્ધ્વગતિ કે અધોગતિ જેવી સારી નરસી યોનીઓમાં ભટકવું પડે છે.
આમ વિચારતાં સ્પષ્ટ થાય છે કે જે કોઈ પોતાને આકાશ જેમ અસંગ આત્મા તરીકે જાણી આત્મસાક્ષાત્કાર કરી લે છે તેને કર્મનો, કર્મફળનો કે કર્મફળના પ્રભાવે પ્રાપ્ત થતી ઊંચનીચ યોનીઓનો સંબંધ હોતો નથી અને માટે જ આત્મજ્ઞાની આવાગમનના ફેરાથી બચી જાય છે. તેવા જ્ઞાની માટે કહેવાયું છે કે, “ન સઃ પુનરાવતિ ન સઃ પુનરાવર્તિત !” “તેનું સંસારમાં) પુનરાવર્તન થતું નથી, તેનું પુનરાવર્તન થતું નથી અને તે જ કારણે જ્ઞાની પરમપદને પ્રાપ્ત થઈ ચૂક્યો છે તેવું માની તેનો સર્વત્ર સત્કાર થાય છે અને મુમુક્ષુઓમાં તે પૂજાય છે.
(છંદ-અનુષ્ટ્રપ) ' ज्ञानोदयात् पुराऽऽरब्धं कर्म ज्ञानान नश्यति ।
• अदत्वा स्वफलं लक्ष्यमुद्दिश्योत्सृष्ट बाणवत् ॥४५२॥ સર્ચ કથિ = લક્ષ્યને ઉદ્દેશીને ઉત્કૃષ્ટ વાગવત્ = છોડેલા બાણની જેમ જ્ઞાનોદયાત્ પુરા = જ્ઞાન થયા પહેલાનું મારબ્ધ વર્મા = પ્રારબ્ધ કર્મ :
ગર્વી = પોતાનું ફળ આપ્યા વગર જ્ઞાનાતું જ નતિ = જ્ઞાનથી નાશ પામતું નથી.
. (છંદ-અનુષ્ટ્રપ) व्याघ्रबुद्ध्या विनिर्मुक्तो बाणः पश्चात्तु गोमतौ । न तिष्ठति छिनत्त्येव लक्ष्यं वेगेन निर्भरम् ॥४५३॥
વ્યા વુક્યા = વાઘબુદ્ધિથી વિનિર્મુ: વાઃ = છોડેલું બાણ