________________
૬પર
જયતિ = (અપરોક્ષ) જાણે છે.
વિદ્વાન પુરુષ પોતાના હૃદયમાં પ્રકૃતિના વિકારોથી રહિત અર્થાત્ કોઈ પણ જાતના પરિવર્તનશૂન્ય, અચળ, ભાવશૂન્ય સ્વભાવવાળા, બંધન અને મોક્ષ જેવી વિષમતાથી મુક્ત, સમરસરૂપે રહેલા અગર સમત્વ સ્વરૂપવાળા, ઉપમારહિત, પ્રત્યક્ષાદિ પ્રમાણોથી અપ્રમેય, પરંતુ જે માત્ર વેદવાક્યો દ્વારા સિદ્ધ થઈ શકે તેવું, નિત્ય અને “મ ” કે “હું” પ્રત્યયરૂપે પ્રતિષ્ઠિત છે, એવા પૂર્ણબ્રહ્મનો સમાધિમાં સાક્ષાત્કાર કરે છે.
| (છંદ-માલિની) अजरममरमस्ताभासवस्तुस्वरूपं ।
स्तिमितसलिलराशिप्रख्यमाख्याविहीनम् । शमितगुणविकारं शाश्वतं शान्तमेकं
हृदि कलयति विद्वान् ब्रह्मपूर्ण समाधौ ॥४११॥ अजरम्
= ઘડપણ વગરનું, अमरम्
= નાશ ન થાય તેવું, પ્રસ્તામાસવસ્તુસ્વરૂપમ્ = આભાસશૂન્ય, વસ્તુસ્વરૂપ સ્વિમિસતિત્તરાશિપ્રધ્યમ્ = મોજાં વગરના અચળ સાગર જેવું आख्याविहीनम्
વિહીનનું = વ્યાખ્યા રહિત શમિતાવિજારમ્ = ત્રણેય ગુણોના વિકારો જેમાં શાન્ત થયા છે, शाश्वतं शान्तम् = શાશ્વત શાન્તસ્વરૂપ, (અને) एकम्
= એક એવા) पूर्ण ब्रह्म
= પૂર્ણ બ્રહ્મને विद्वान्
= જ્ઞાની (પુરુષ) हृदि
= અંતઃકરણમાં समाधौ
= સમાધિ સમયે कलयति
= (અપરોક્ષ) જાણે છે.