________________
૪૨૪
श्रुतिप्रमाणानुगृहीतयुक्त्या
___तयोर्निरासः करणीय एव ॥२४७॥ “કથાતઃ કાશીતિ શુતિઃ - અથાતઃ માહેશ:” એમ
બૃહદારણ્યક શ્રુતિ स्वयम्
= પોતે ब्रह्मणि कल्पितं द्वयम् = બ્રહ્મમાં કલ્પિત દૈતનો निषेधति
= નિષેધ કરે છે.(માટે) કુતિ-માન-મનુગૃહીત-યુજ્ય = શ્રુતિપ્રમાણને અનુકૂળ યુક્તિથી તયોઃ
= એ બન્નેનો (માયા અને
પંચકોશરૂપી ઉપાધિનો) निरासः करणीयः एव = નિષેધ કરવો જ જોઈએ.
પૂર્વેના શ્લોકમાં નિરુપાદિક બ્રહ્મનું અસંગત્વ દર્શાવ્યું છે તેના જ અનુસંધાનમાં તે જ વિચારને હવે વેદ કે શ્રુતિ દ્વારા પ્રસ્થાપિત કરી, મહાવાક્યગત વિચાર પ્રમાણભૂત છે, તેવું દર્શાવતા પ્રસ્તુત શ્લોકમાં જણાવાયું છે કે “કથાતઃ માહેશઃ રૂતિ કુતિઃ” અર્થાત્ આ શ્રુતિનો માત્ર ઉપદેશ નહીં બલકે આજ્ઞા કે આદેશ છે કે, શ્રુતિના શબ્દપ્રમાણથી ગ્રહણ કરાયેલા આત્મબોધ વડે ઈશ્વર અને જીવ જેવી બ્રહ્મમાં કલ્પાયેલી બન્ને ઉપાધિનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. આવા ઉપાધિના ત્યાગ દ્વારા જે નિરુપાધિક બ્રહ્મ અવશેષ રહે છે તે જ આપણું સાચું બ્રહ્મસ્વરૂપ છે. તેનો અભેદભાવે સાક્ષાત્કાર કરવો જોઈએ એવો સંકેતાર્થ પણ અત્રે અવ્યક્ત અને અદેશ્ય
(છંદ-શાલિની) नेदं नेदं कल्पितत्वान्न सत्यं | રબ્બી કૃષ્ણવ્યાનવસ્વપ્નવત્ર | इत्थं दृश्यं साधुयुक्त्या व्यपोह्य
ज्ञेयः पश्चादेकभावस्तयोर्यः ॥२४८॥