________________
૨૫૯
શ્રદ્ધા ૨ મnિ: ૨ = શ્રદ્ધા અને ભક્તિને મુમુક્ષતા વ = મોક્ષની ઇચ્છા તથા દૈવી સમ્પત્તિઃ ૨ = દેવી સંપત્તિ અને સત્-નિવૃત્તિઃ = અસતની (આસુરી સંપત્તિની) નિવૃત્તિ (આ બધા) મિશ્રશ્ય સર્વસ્ય તુ = મિશ્ર સત્ત્વગુણના જ ઘર્મા ભવન્તિ = ધર્મો થાય છે.
(છંદ-ઉપજાતિ) विशुद्धसत्त्वस्य गुणाः प्रसादः
स्वात्मानुभूतिः परमा प्रशान्तिः । तृप्तिः प्रहर्षः परमात्मनिष्ठा
થયા સંતાનન્દરાં સમૃચ્છતિ 999
वारपत्य
प्रसादः
= અંતઃકરણની પ્રસન્નતા स्वात्मानुभूतिः = પોતાના આત્માનો અનુભવ, परमा प्रशान्तिः = પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ મનની શાન્તિ, હૃત્તિઃ પ્રહર્ષ = તૃપ્તિ, રોમાંચ (અને) परमात्मनिष्ठा = પરમાત્મામાં એકનિષ્ઠાણું (એ) विशुद्धसत्त्वस्य = વિશુદ્ધ સત્ત્વગુણના MI:
= ગુણો છે. यया सदा = જેનાથી મનુષ્ય) સર્વદા માનન્દર સમૃતિ = આનન્દરસ પ્રાપ્ત કરે છે.
સત્ત્વગુણ જયારે રજસ અને તમોગુણના સંગથી સંયુક્ત હોય, તેમ છતાં ત્રણેમાં સત્ત્વગુણનું પ્રાધાન્ય કે પ્રભાવ સૌથી વધારે હોય ત્યારે વ્યક્તિમાં દૈવી સંપત્તિનો ઉદય થાય છે અને તેની સાથે જ આસુરી સંપત્તિનો અસ્ત થાય છે. તેવા સમયે જે સાત્ત્વિક લાભ થાય તેમાં મુખ્યત્વે નિરહંકારપણું, યમ, નિયમ, શ્રદ્ધા, ભક્તિ, મુમુક્ષુવકે મોક્ષની ઇચ્છા, અંતઃકરણની પ્રસન્નતા, સ્વ-સ્વરૂપાનુભવ,