________________
પદ્મિની
કાજી
નહિ હાય તા કેળવાશે. રાણા, વાત તા એવી મીઠી કરવા આવ્યેા છું, કે હું તે શું, પેલા પહેરેગીર હાત તે તેને પણ તમે ભેટી પડત !
[ ભીમસિંહ કચવાય છે. એનું અંગ ધ્રૂજે છે. બીજી આજી કરી સુખ ઢાળી દે છે. કાજી હસે છે. ]
એમ મારી સાથે રિસામણાં ન લેા, નામદાર ! રિસામણાં તે જે આવનાર છે તેની સાથે શેલશે.
[ ભીમસિંહ કરે છે, અને કાજી સામે નજર તાકે છે. એમનું મેઢુ સખત થયું છે. ]
ભીમસહ
શું કહેવા માગેા છે, સરદાર ? સ્હેજ, માણસ સમજી શકે એવી ભાષામાં મેલશે ?
કાજી
[આંખે ચમકાવી હસે છે. ગાલના ગાળા અરધી આંખ ઢાંકી દે છે. ]
હેજી ન સમજ્યા, રાણા ? કે નથી સમજ્યા એવા ડાળ કરવાના આનંદ ૯ચા છે ? રાણા ! આજે તે તમારાં મહારાણી પદ્મિની પેાતાના સ્વામિનાથને મુક્ત કરવા જાતે જ અહિં આવે છે.
૮૨