________________
=
=
• • • • પદ્ધિની • • • •
તે હું તે ઉપરથી પણ જઈશ. [કાળ તરફ ફરી] ચવનત ! તમે હવે સિધાવે. શહેનશાહને કહેજો પવિની આઠ દિવસ પછી પિતાનું વચન પાળશે.
કાજી પ્રણામ, મહારાણા! પ્રણામ, મહાદેવી! હું પ્રસન્ન થયે છું; અને દિલ્હીશ્વર પણ પ્રસન્ન થશે. અને પિતાનું વચન પાળશે એવી ખાત્રી આપું છું.
[ કાજી જાય છે. પદ્મિની ગાંડાની માફક અટ્ટહાસ કરે છે. સૌ ચકિત થઈ તેની સામે જોઈ રહે છે. નીચેની. પ્રજા પણ અવાક બની ગઈ છે. પશ્વિની આનંદમાં આવી. જઈ આમતેમ ફરે છે. થોડી વારે. ] . મંત્રીશ્વર!
કેદારનાથ મહાદેવી !
પશ્ચિના સેનાનાયક ગોરાદેવને બેલાવશે ? મારે એનું સત્વર કામ છે.
* ૭૦