________________
• • • • પવિની • • • • જઈ સુવા દે. વૈદરાજને બેલાવી પૂરતા ઉપચાર કરે. " [ દ્વારપાળ સૈનિકને લઈને જાય છે. મહારાણું પરિની તરફ એક નજર કરી, નજર ચૂકવી આકાશ સામે જોવા લાગે છે. ]
પશ્વિની યવનસમ્રાટ ઘેરે ઉઠાવી જ્યારે ચાલી જાય છે, મહારાણું ?
- લક્ષ્મણસિંહ મારી ઉપર આટલાં કઠેર કેમ થાય છે, મહાદેવી ?
[ પદ્મિની નજર ફેરવી ચિતાચોક તરફ જેવા લાગે છે. ]
કેદારનાથ મહારાણા, હવે શેક કરવાનો સમય નથી. આપણે શા પગલાં લેવા માગીએ છીએ તે સત્વર નક્કી થઈ જવું જોઈએ.
અજય મને લાગે છે કે....... [[દ્વારપાળ પ્રવેશ કરે છે, અને પ્રણામ કરી ઉભો રહે છે.]
૫૧