________________
ઈ. સ. ૧૨૯૦ ના સમય વખતે ચિતેડના સિંહાસન ઉપર વિરાજમાન બાપ્પા રાવળના વંશજ તે મહારાણું લક્ષ્મણસિંહેઃ
મહારાણના બાર પુત્રોમાંના બીજા અને મહારાણાને અત્યંત પ્રિય કુમાર તે અજયસિંહઃ
મહારાણાના બાર પુત્રોમાંના એક કુમાર તે અય્યતસિંહઃ
મેવાડના મંત્રીશ્વર તે કેદારનાથ
મહારાણાની સગીરાવસ્થામાં ચિતોડને સાચવનાર, અને મહારાણાના રાજ્યારોહણ પછી પણ અધિકાર બળે રાજ્યની ધુરા રહેનાર મહારાણાના કાકા તે રાણું ભીમસિંહઃ