SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ SELE વળી અમારે યહાં રહેવાનું પ્રાયઃ એક માસ ખરો, એટલે હાલ સ્થિરતા છે તે જાણજે, બીજું ભણવામાં વિશેષ પ્રકારે વૃદ્ધિ થાય તેમ કરશે. એજ ધર્મસાધના રૂડી રીતે કરવું એજ સાર છે એજ સંવત ૧૯૪૭ વરસે પિષ સુદ ૧૨ બુધ. દ. ચતુરવિજયના ધર્મલાભ વાંચજો.” 452SESEISEST:SES254 IT પૂ શ્રી આત્મારામજી મ.નો ( પત્ર " स्वति श्री शैवा-देवदेव-पदपयोजनि युगल प्रणिपत्य मनसा संचितार्थ साधुजनरम्यमुदयपत्तन नामकमिन्दरानिलय निगमवरमधिष्ठितेम्यः सत्प्रतिष्ठितेम्यः प्रख्यातचिविलासेम्यो विद्वज्जनप्रधानेम्यो मुनिभ्यः श्रीमद झवेरापांपतिभ्यः इन्द्रप्रस्थात् मुनिश्रीमदानदविजयादीनां वन्दनानि च भवतुतराम् । રામત્ર, તત્રાથg/ अपर' च समाचार वचना-पत्र आपको आयो, पढके चित्तकें आनंद हुआ। आपने दयानंद की बाबतमें लिखा ओं ठीक है, अब दयानंद का क्या हाल है ? सो लिखनाजी। आगे आपका श्रावकोंकी विनती पोंची से हमारी तरफ से धर्मलाम कहनाजी। चिट्ठी जो देर से लिखी गइ है सो विहार होने के कारण से, आगे यहाँ दिल्ही में ठाणे २० हैं सो तथा दो-तीन रोज में जयपुर तरफ विहार करणेका है, सो आपको मालूम होवे । सुखशाता का पत्र जैपुर कृपा करी देणाजी। चिट्ठी लिखी मिलि माह वद ८ भंडारी हीराचन्द की. वंदणा १०८ बार मालूम होबे। गुरूदया किरपा करके लिखसो । શ્રી વર્ધમાન સ્વામિને નમઃ EGIS પરિશિષ્ટ-૨ પૂ. આગમ દ્ધારક આચાર્ય દેવશ્રીની દીક્ષાભૂમિ રૂ૫ પતી પવિત્ર નગરી લીંબડી શહેરના ચુસ્ત ધર્મપ્રેમી આગેવાન શેઠ ડોસાભાઈના પરિવારના સુકૃતનું વર્ણન જેમાં છે. તેવી ચાર કૃતિઓ જિજ્ઞાસુઓને ઉપયોગી ધારી અહીં પ્રસ્તુત કરવામાં આવે છે. (૧) શ્રી તપસ્યા-ગીત-ઢાળ-છ (૨) શ્રી તપ-બહુમાન-ભાસ-ગાથા ૨૧ (૩) વેરા ડોસાના શ્રી શત્રુંજય–સંઘનું સ્તવન-ગા.૧૪ (૪) શ્રી શાંતિનાથ-ચૈત્ય-પ્રતિષ્ઠા સ્તવન ગા. ૬ આ ચાર કૃતિઓ શ્રી લીંબડી જૈન-સંઘ-હસ્તક સુરક્ષિત પ્રાચીન હસ્તલિખિત જ્ઞાન ભંડારની પ્રત નં. ૨૭૨૭ ના આધારે સંપાદિત કરી રજુ કરવામાં આવી છે,
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy