SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ૧૩૩ ૧૩૪ પૂ. શ્રી ગચ્છાધિપતિ અજ્ઞાત-સંકેતથી બધાં કામ પતાવવા માંડ્યા ને બધાને હિતશિક્ષા ફરમાવવા લાગ્યા. મહા વદ ૮ થનાર સંધપતિના નિવાસ સ્થાને કીકાભદની પળમાં પૂ. શ્રી ગચ્છાધિપતિશ્રી ની સકલ સાધુ સમુદાય સાથે ધામધૂમ પૂર્વક પધરામણી સંઘયાત્રા અને સંઘપતિ શબ્દના રહસ્ય” પર પૂજ્યશ્રીનું પ્રવચન ૧૩૩ મહા વદ ૧૧ શ્રી શત્રુંજ્યગિરિ પ્રતિ છરી પાળતા ચતુર્વિધ શ્રી સંઘનું પ્રયાણ ૧૩૩ છે. વદ ૪ વલભીપુરમાં સંઘનું આગમન ભાવનગરની વિનંતિ ફા. વદ ૬ શિહોરમાં પ્રવેશ ફા. વદ ૭ શિહોરથી સંધનું પ્રયાણ કા. વદ ૮ ભાવનગરમાં સંઘને નગર પ્રવેશ ૧૩૪ વૃદિચંદ્રજી મ. શ્રીએ તાળીમાં આવવાને કરેલો ઈન્કાર ૧૩૪ ફા. વદ ૯ વરતેજ-મઢડામાં ભવ્ય પધરામણી ૧૩૪ ફા. વદ ૧૦ પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં અમદાવાદ છરી પાળતા શ્રી સંધને પાલીતાણું નગર પ્રવેશ ૧૩૫ છે. વદ ૧૧ શ્રી સંઘનું ગિરિરાજ આરોહણ, સંઘપતિને તીર્થમાળા આરોપણ ૧૩૬ વિ. સ. ૬ પૂ. ગચ્છાધિપતિશ્રીના વરદ હસ્તે મુનિ શ્રી ભાવસાગરજી મ. ની દીક્ષા ૧૩૬ ૧૯૪૪ જેઠ સુદ ૧૧ પાલીતાણામાં ચાતું માસ માટે પૂ. ગચ છાધિપતિશ્રી સાથે પૂજ્યશ્રીનું શેઠ નરશી નાથાની ધર્મશાળામાં આગમન પૂજ્યશ્રીનાં શ્રી શત્રુંજય માહાસ્ય પર વ્યાખ્યાને અષાડ સુદ ૫ ૫. ગચ્છાધિપતિશ્રીની ગિરિરાજ પર તબિયત અસ્વસ્થ બની અસાડ સુદ ૧૦ પૂ. ગચ્છાધિપતિશ્રીને ડોલીમાં રાખી સંઘવીએ કરેલ ગિરિરાજ પૂજા ૧૩૭. ભાદરવા વદમાં પૂ. ગચ્છાધિપતિશ્રીની તબિયત લથડી ૧૩૭ ઉપચાર નિષ્ફળ ૧૩૮ આ સુ. ૧૨ પૂ. ગચ્છાધિપતિશ્રીને તાવ શરૂ ઉપચાર નિષ્ફળ ખોરાકમાં ઘટાડો વધતી જતી અશક્તિ પૂજ્યશ્રી ગચ્છાધિપતિની સુંદર હિતશિક્ષા પૂજ્યશ્રીની અન્ય સાધુઓ તથા શ્રાવકે સાથે ખડે પગે સેવા-ભક્તિ બોલવામાં તકલીફ, સર્વને મહાચિંતા વિસં. ૧૯૪૫ કા. સુ. ૭ કુશળ વૈદ્ય સાથે ભાવનગરના શ્રી સંઘનું આગમન ભાવનગર પૂ. શ્રી ગચ્છાધિપતિને ડોલીમાં લઈ જવા આગ્રહ. પૂજયશ્રીને ઈ-કાર છતાં શ્રી સંઘે કરેલ નિર્ણય
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy