________________
સ્વદ્રવ્ય અને સ્વજાત મહેનતથી અષ્ટપ્રકારી પૂજા વીતરાગ પરમાત્માની ભક્તિનું રહસ્ય' પર વ્યાખ્યાન
૧૨૪ આ સુદ ૯ શાહરયાત્રાની સમાપ્તિ
૧૨૪. આ સુદ ૬ આ માસની શાશ્વતી નવપદજીની ઓળીને પ્રારંભ
૧૨૫ આ સુદ ૧૫ ઉજમણને પ્રારંભ
૧૨૫ અાઈ મહેસવની શરૂઆત
૧૨૫ આ વદ ૭ શાંતિસ્નાત્ર
૧૨૫ આ વદ ૩૮ દીપોત્સવીની લોકોત્તર આરાધના ઉદયપુરમાં પ્રથમવાર
૧૨૫ સ. ૧૯૪૪ . સ. ૧ ૫. શ્રી ગૌતમ સ્વામીજીને થયેલ કેવળજ્ઞાન નિમિત્તનું પૂજ્યશ્રીનું વિશિષ્ટ પ્રવચન
૧૨૫ કા. સુ. ૫ જ્ઞાનપંચમીની આરાધના :
૧૨૫ કા. સુ. ૧૪ પૂ. શ્રી ગાધિપતિની નાદુરસ્ત તબિયતને કારણે તથા છૂરી પાળતા શ્રી શત્રુંજય ગિરિના સંઘને કારણે ગુજરાત તરફ વિહારની ભાવના ૧૨૫ અમદાવાદના શેઠ શ્રી દીપચંદ દેવચંદને વિનતિ પત્ર
૧૨૬ અમદાવાદથી પાલીતાણું સંઘની વાત માટે “ આદર્શ ગાધિરાજ” પુસ્તકનો ઉતારે
૧૨૬-૧૨૭ ઉદયપુરમાં આબાલ-વૃદ્ધની પૂજ્યશ્રીને વિદાયગીરી. ભારે આઘાત
૧૨૭ કા. સુ. ૧૫ ચાતુર્માસ પરિવર્તન. સિસારવા ગામે શ્રી સિદ્ધગિરિ પટના દર્શને ૧૨૭ કા. વ. ૧ ઉદયપુરમાં છેલ્લું વ્યાખ્યાન વ. ૩ ગુજરાત તરફના વિહારની જાહેરાત ને વિહાર
૧૨૮ છે. વ. ૬ કૅશરીયાજી તીર્થ પ્રતિ પ્રયાણ
૧૨૮ કે. વ. ડુંગરપુરમાં પૂજ્યશ્રીનું ભવ્ય સ્વાગત
૧૨૯ કા. વ. ૧૦ શ્રી મહાવીર પ્રભુના દીક્ષા કલ્યાણકની ભવ્ય આરાધના
૧૨૯ કા. વ. ૧૧ વીછીયા તરફ પ્રયાણ
૧૨૯ મા. સુ. ૧ ટીટોઈતીર્થે મા. સુ. ૧૦ કપડવણજમાં પધરામણી માગ. સુ. ૧૧ મૌન એકાદશાની આરાધના કપડવંજમાં
૧૨૯ ભાગ. વદ ૧ આંતરસુબા-દહેગામ તરફ વિહાર માગ. વદ છે નરેડા (અમદાવાદ)માં પધરામણી માગ. વદ ૮ અમદાવાદ-ઉજમફઈ ધર્મશાળાએ ૧૬ વર્ષના વિરહ પછી પૂ. શ્રી ગાધિપતિને ભાવો(લાસ પૂર્વક વંદના ઉમળકાભેર આવકાર કેરલ વિશિષ્ટ શાસન-પ્રભાવના અંગે ખૂબ જ ધન્યવાદ-પંન્યાસ પદવી આપવા પૂ. શ્રી ગાધિપતિની ભાવના પૂજ્યશ્રીને વિનમ્રપણે પદવીને ઈનકાર અને પૂ. ગચ્છાધિપતિના ચરણમાં પ્રસકેને કસકે રૂદન. છેવટે તે પદવી-પ્રદાનની વાત પડતી મુકાઈ
૧૩૦–૧૩૧ શ્રી લાનું જ્યના છરી પાળતા સંધનો નિશ્ચિત નિર્ણય
૧૩૨
૧૨૭
૧૨૯
૧૨૯
૧૨૯
૧૩•