________________
સાધુવૅશ કાયમ રાખી ઘરે જાવ
પૂ. ચરિત્રનાયકશ્રી ઉપર સંસારી સસરાશ્રી રણછાડ ભાઇએ નાણા ના દબાણથી કરેલ કેશના આખરી ફે સલા. (પૃ. ૨૨૮)
૩મ
પૂ શ્રી ચરિત્ર નાયકશ્રીના અંતરમાં વિકારદર્શક ગાળીના પ્રતાપે મચેલા ખળભળાટ (પૃ. ૨૪૮ થી ૨૫૦)
(પૂ. ચરિત્રનાયકશ્રીના સસરા) શ્રી રણછેાડભાઈની ગ ંગોત્રી (હિમાલય)થી આવેલા બાવાજી સાથે મંત્રણા (પૃ. ૨૪૭)
પૂ. ચરિત્રનાયકશ્રીના સંસારી પત્ની બાવાની ગોળી ઉકાળી રહ્યા છે.
(પૃ. ૨૪૮)