________________
Peele
વિરોધીઓના દબાણથી ખારજ ગામે છૂપાવીને રાખેલા ચરિત્રનાયકશ્રીને કુટુંબીજનોના આગ્રહથી વિદ્યા શાળામાં વ્યાખ્યાન વચ્ચે જાહેર કર્યાં. (પૃ.૨૦૨,૨૦૩)
उसर
અમદાવાદની કોર્ટમાં પૂ. ચરિત્રનાયકશ્રીના સંસારી સસરા એ કરેલા કેસની જુબાની પૂ. ચરિત્રનાયકશ્રી બેધડક આપી રહ્યા છે.
(પૃ. ૨૦૭–૨૧૬)
પૂ. ચરિત્રનાયકશ્રીને દીક્ષામાંથી ચિલત કરવા માટે સંસારી સસરાએ કરેલા કેસમાં વાદી તરફથી વકીલ મારફત કરેલી રજૂઆત. (પૃ. ૨૦૫,૨૦૬)
કપડવણજના જમનાભાઈ (વિનોદી સ્વભાવવાળા) એ રણછેાડભાઈની શીખવણીથી ખેાટી જુબાની આપતાં શાસનદેવની કૃપાથી સત્યવાતની પડખે રહી ભરી કોર્ટમાં રણછેાડભાઇના કરેલા ફિયાસ્કો, (પૃ. ૨૨૫)