SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ DUBIITTEEURS श्री वर्धमानस्वामिने नमः પ્રક૨ણ-૧૦ પુ. ચરિત્રનાયકશ્રીની દીક્ષા અંગે વર્ષ દાન મહેાત્સવ ૮૨૪ પૂ. ચિરત્રનાયકશ્રી તપાગચ્છની સાગર-શાખાના અદ્વિતીય તેજસ્વી તારકસમા પૂ શ્રી અવેરસાગરજી મ. ની પાવન-નિશ્રામાં જીવન સમર્પિત કરવાના પગથારે અપૂર્વ આનંદેલ્લાસ ભર્યા ઉમંગથી પેાતાના પરમપકારી પિતાજીના કુનેહભર્યાં ધમ-સસ્કારોની જાળવણી કરવાના સત્પ્રયત્નાથી આવી રહ્યા. તે વખતે સૌરાષ્ટ્રમાં તિલક સમા લીંબડી શહેરના જૈન શ્રી સથે જિનશાસનના ચમકતા સિતારા સમા ચરિત્રનાયકશ્રીના હરખભેર વધામણાં સાથે અદ્રિતીય અજોડ શાસન-પ્રભાવના સાથે ચારિત્રયાત્રાના અપૂર્વ મહાત્સવ ઉજવ્યેા. છેલ્લે મહા સુ. ૩ ની મંગળ વર્ષીદાનની રથયાત્રા દ્વારા ચરિત્રનાયક ધર્મવીર શ્રી હેમચ'દભાઈ એ સોંસારના કારાવાસમાંથી છુટવાના થનગનાટ સાથે પ્રભુશાસન પર જીવન ન્યાછાવર કરી દેવાની તમન્ના જગ-જાહેર કરત્રાના પ્રતીક રૂપે વધી દાનની મંગળ ક્રિયામાં ઉલ્લાસભેર ભાગ લીધેા. લીંબડી શહેરના રાજમાર્ગો પર ફરી રહેલ વષીદાનની રથયાત્રા ઍવા અનેરા ધર્મોલ્લાસના વાતાવરણનુ' સજ્જન કરી રહી કે જેના પિરણામે જૈન શું ? જૈનેતર શુ ? શ્રીમંત શેડીયા શું? સામાન્ય જનતા શું? તે દિવસે ગુરૂવારના હટાણાના કારણે આજીમાજીના ગામડાંના હજારેય માણુસા ભવ્ય રામાંચક રથયાત્રાના બાહ્ય દેખાવથી આકર્ષાઈ કૂતુહલવૃત્તિથી જોવા પડાપડી કરવા લાગ્યા. જેમાં જુવાનીના ઉંબરા પર પગ મુકનાર ફૂટડા રૂપત્રાળા દેવકુમાર જેવા શરીરની ઉંચાઈ વધુ નહી. એટલે નાનકડા ટેકરા જેવાને ચાર ઘેાડાની બગ્ગીમાં છૂટે હાથે રૂપિયા-પૈસાસેના-ચાંદી સાથે બદામ-સેપારી-ચેાખાને મુઠ્ઠીએ ભરી-ભરી ચાપાસ દાન આપતા નિહાળી ઘરડા કે જુવાન, ભાઈ એ કે કરાં બધા દાંત નીચે આંગળી દબાવીને ખેલવા લાગ્યા કે— ધ્રા ૨૪ ક આ છે 13 મી ง ૩૦૪
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy