________________
Bemum
વ્યવસ્થા હતી, પૂ. ગુરૂદેવશ્રી પાસે ૨-૧૭ મિનિટે પાંચ સોનામહોરોથી જ્ઞાનપૂજા કરી વાસક્ષેપ લઈ મહરાજાની સામે યુદ્ધ ચઢવાની સંયમરૂપી સમર-યાત્રાના મંડાણ પૂ. ચરિત્રનાયકશ્રીએ કર્યો.
અનેક રત્નજડિત ઝવેરાતભર્યા સવર્ણભૂષણો આદિથી દેવકુમાર જેવા સુસજજ બનેલા પૂ. ચરિત્રનાયકશ્રીએ ધર્મોપકારી પિતાશ્રીને પોતાની સામે ઉચ્ચ આસને બેસાડી તેમના ચરણે મસ્તક નમાવી તેમના વરદ આશીર્વાદ મેળવ્યા. પછી વર્ષાદાન માટેની બગીમાં ૭ નવકાર ગણી ૨-૩૭ મિનિટે દેવકુમારની જેમ બિરાજમાન થયા.
થડીવારે સઘળી સ્ત્રીઓએ આવી એવારણા લીધાં, કંકુ-ચેખા કરી હાથમાં શ્રીફળ આપી સંયમયાત્રામાં તમે સફળતાને વરના મંગળ આશિષ વચનો બોલી. દીક્ષાયાત્રામાં શામેલ થઈ. અનેક દેશી મંગળ વાજિ ના મંગળ વનિથી આખું શહેર ગાજી ઊઠયું, અઢી કલાક વષી. દાનની રથયાત્રા આખા ગામમાં ફરી.
D
)
લેy
SE
ODB10001
-- -:.
જાપાન,
૨૦૩