________________
07/20
ધન્ય છે જિનશાસનને કે જેના પ્રતાપે આવા દેવ-કુમાર જેવા સારૂં' ભળેલા દીકરાને પણ માહ-માયાના વળગણાં તરડી સવતિના ૫'થે જવા માટે તેના સગા-પિતા ઉમળકાભેર રજા આપી રહ્યા છે.”
અદિ અનેક જાતની અનુમેદનાએ શ્રીસંઘમાં આબાલ વૃદ્ધ દરેકના મુખથી થવા માંડી.
શ્રીસ'ઘે પણ ઉમળકાÀર ઘણા વર્ષે આવા દીક્ષા-મહેાત્સવના અવસર સાંપડયો હાઈ ખૂબ ધામધૂમ અને દબદબાથી શ્રી શાંતિનાથ પ્રભુના દેઢેરે મહા સુ. ૩ થી અાફ્રિકામહેાત્સત્ર શરૂ કર્યાં.
પ્રથમ-દિવસે તરણુ–તારણહાર શ્રી સિદ્ધાચલ-મહાતીના મહિમા-ગુગાનથી ભરપૂર ૯૯ અભિષેકની પૂજા ઠાઠથી થઈ, જેમાં પૂ. ચિરત્રનાયકશ્રીએ સ્વયં ઊભા રહી ૯૯ અભિષેકના કળશેાથી `પેાતાની જાત પરના વિવિધ આવરણાને ક્ષીણ-પ્રાયઃ કરવાના ભાવ કેળવ્યા.
પરિણામે સયમ રંગ લાગ્યા—રંગ લાગ્યા તે ચાલ જિઢ ''ની ભાવના હાડાહાડ મજબૂત થઈ.
“પૂજ્યશ્રી પાસે પિતાજીની પ્રેરણાથી મેળવવા રાત્રે પ્રતિક્રમણ પછી ગુરૂ-પરિચર્ચાના બદલે સયમ અ ંગેની હિતશિક્ષા મેળવવા પ્રયત્ન કર્યાં.
પૂજ્યશ્રીને પૂછ્યું' કે “સાહેબ ! આ વાયણા એટલે શું? વાયા તે આમાં લેવા-દેવાની નથી અને સંયમી આત્માને વિરાગ-ભાવના પથે જવુ અને રારા કાપડ-ઘરેણાની શાભા આ અધુ' શું?
પૂજયશ્રીએ જણાવ્યું કે દીક્ષાના અી મુમુક્ષુ આત્માનું બહુમાન કરવા ધર્મ પ્રેમીએ તૈયાર થાય ત્યારે કૃત્તિસક્ષેપ અને ત્યાગ-ભાવના ધારણે “ આના ખપ નથી ” “ આના પચ્ચખાણ છે” “ આજે નિયમ ધાર્યા છે” દ્રવ્યની ગણત્રી થઈ ગઈ ? “ વિગઈના અમુકના ત્યાગ છે' આદિ શબ્દોથી ભક્તિ કરવા આવનારની ભક્તિને વારવી-અટકાવવી. તે ક્રિયા જેમાં છે, તે દીક્ષાથીની ભક્તિને વાયણા દેવાય છે પણ ખરી રીતે વારણા શબ્દ છે.
“ વળી સુંદર વસ્ત્રાભૂષણાની શાભા જે વિરાગ-ભાવવાળા મુમુક્ષુની કરવામાં આવે છે તે ત્યાગ ધર્માંના ૫થે જનારાની ભાનાના સત્કાર છે તેમ છતાં વૈરાગી . આમાએ પેાતાની જાતને જામત રાખવી ઘટે,
વ
૧૯
SKADAD ર
T