________________
-
-
-
-
KT SÕUDEEMPRE
શ્રી સંઘે તેમની ભાવના માન્ય રાખી પુંજીબાઈને ઉત્સાહ પૂબ વધ્યો. અનેક તપસ્યાઓ થઈ, વિવિધ ધર્માનુષ્ઠાને થયાં. છેવટે આ સુ. ૧૦ થી ઠાઠ માઠથી શ્રી ઉપધાન તપ પણ પુંજીમઈએ ધામધૂમથી કરાવ્યાં.
અનેક પુરુયાત્માઓએ ઉપધાન તપ વહી અનેરી શ્રાવક-જીવનની દીક્ષા મેળવી જીવન ધન્ય બનાવ્યું.
સાત વર્ષના ગાળા પછી ગુજરાત બાજુથી પધારતા પૂ પદ્યવિજયજી મ. શ્રીને પૂ. શ્રી લાલવિજયજી મ. આદિ સાત શિવે સાથે શ્રીસંઘ પાસે આગ્રહથી વિનંતી કરાવી લીંબડીમાં ચાતુમસ કરાવ્યું.
આ માસું ખરેખર લીંબડી સંઘના પુણ્યબળે સ્વર્ણાક્ષરોથી અંકિત થયાનું ઐતિહાસિક ગ્રંથને આધ રે જણાય છે.
કેમકે-આ ચોમાસામાં શેઠશ્રી ડેસાભાઈ દેવચંદ વોરાના જયેષ્ઠ પુત્રની વિધવા બાઈ સુશ્રાવિકાશ્રી પુંજીબાઈ એ પિતાના દીયર શ્રી કસલા વેરા શેઠને પૂછયું કે
આવા ઉત્તમ સદુગુરૂને વેગ છે, જે તમારી સંમતિ હોય તે માસખમણ પ્રથમ થઈ ગયું છે. તે ૩૫ ઉપવાસ કરું?
કલા શેઠે કહ્યું કે-“તમે અમારા ઘરનાં પુણ્યવતી શ્રાવિકા છો! તમે એ ત્રણ ઉપવન વહ્યા છે. ૫-૧૦-૧૨-૧૫ ઉપવાસ અને મા ખમણ પણ કરેલ છે.”
“આ ઉપરાંત કમ-સૂદન તપ, કલ્યાણક તપ, વીશ સ્થાનક તપ (ઉપવાસથી) નવપદજીની એની, શ્રી વર્ધમાન તપની તેત્રીશ એળી, ચંદનબાળાને તપ, આઠમ, પાંચમ, રોહિણી આદિ વિવિધ તપયાએ તમે ઘણી કરી છે.”
પણ હવે તમારી કાયા નબળી પડી છે. એટલે વિચારીને કરો તે સારું !” મારાથી તપ તે થતા નથી. તે વચ્ચે આડી જીભ કાં વાપરું પણ કાયાની શક્તિ વિચારીને કરે તે સારું !”
*જેમણે સ. ૧૮૩૯ ના ચોમાસામાં થયેલ તપસ્યાઓની વિગત સાથે શેઠ ડોસાઇ દેવચંદના ૫રિવારના પરિચયરૂપ તપબહુમાન-ભાસ બનાવેલ છે તે આ મુનિરાજશ્રી જાણવા.
ICT 1 *- Yર