________________
0000
મગન ભગતે તા“ ભાવતું ”તુ ને વૈદ્દે કીધુ ” ની જેમ અમદાવાદ જવાની વાત સાંભળી હા પાડી, પણ ચરિત્રનાયકને ઉત્સુકતા આ બહાને કેટલી છે ? તે ચકાસવા માટે જાણીને “ હ્રાલ દિવાળી છે, જ્ઞાનપાંચમ છે, કારતક પૂનમ ચાલે છે, ” વગેરે મહાના કાઢી મેાડું કરતા ગયા.
આ ખાજુ વ્યવહાર–કળામાં માહેશ રણછેાડભાઈ ને આ સમાચાર મળ્યા કે, “મગન ભગત રિત્રનાયકને દાગીના બનાવવાના બહાને અમદાવાદ લઈ જાય છે, તેા કોણ જાણે કંઈ ભેટ્ટી રમત હોય તા....માટે ચરિત્રનાયકને અમદાવાદ ન જવા દેવા!!! ”
"2
આવુ' વિચારી મૂળ ચાવી રૂપ પોતાની દીકરીને સમજાવી, કે તું ના કહી દે કે મારે દાગીનાની જરૂર નથી ! જેવા અને તે અહી જ કરાવી લે ! પણ તમે અમદાવાદ ન જાએ ” વગેરે.
માણેકમહેને પિતાજીની વાતને હૈયામાં ગેાડવી અવસરે ચરિત્રનાયકને કહ્યું કે— “પેલા દાગીનાનુ શુ થયું ? ”
',,
ચરિત્રનાયકે કહ્યું કે-‘અહીં સેની પાસે બાપુ સાથે ગયેલ પણ તે સાનીના કહેવા પ્રમાણે આને નવેસરથી સરસ બનાવવા માટે તેના ભાઈબંધ સેાની પાસે અમદાવાદ જવા કહ્યું છે.
તે પ્રમાણે કારતક પૂનમ પછી બાપુજી સાથે હું અમદાવાદ જઈ નવા સરસ દાગીના
કરાવી લાવીશ.
માણેકબહેને કહ્યું કે- દાગીના અહીં જેવા બને તેવા ! મારે બહુ ફેશનની જરૂર નથી પણ અહીં જ મનાવા ! તમે અમદાવાદ ન જાએ ” વગેરે ખૂબ ઉકળાટ સાથે કહ્યું.
ચરિત્રનાયકમાં ખીજ રૂપે પડેલ સત્ત્વ, વ્યક્તિ-ગૌરવ અને સાત્ત્વિક-અહં'ના તત્ત્વા આ પ્રસ`ગે જાગૃત થયા કે–
“ વારવાર તારા આગ્રહુ અને માંગણીએથી મે' નવા દાગીના માટે અમદાવાદ જવાનુ નક્કી કર્યું અને હવે તું ના પાડે છે! તે શું હું તારા ગુલામ છું ? તું કહે તેમ મારે કરવું ? તું કહે તેા જ હું જઉં ? એ નહીં બને !'
પત્નીના મનમાં ભય રણુઠોડભાઈએ એવા ઠસાવી દીધેલ કે ‘ચરિત્રનાયક જો અમદાવાદ જશે તેા દીક્ષા લઈ લેશે. મગન ભગત દીક્ષા અપાવવાની જ તેવામાં છે” આફ્રિ આ બધી
બ
૨૫૦૦