SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ KT HUDUJEMRE અસોડ સુ. ૧૪ સવારે પૂ. ચરિત્રનાયકશ્રી આંતરસૂબાના મૂળનાયકશ્રી (સંસારી પૈતૃક દહેરાસરના પણ મૂળનાયકશ્રી વાસુપૂજ્ય સ્વામી આ રીતે સફળ સંગને અવધારી) શ્રી વાસુપૂજ્ય સ્વામીજીને ખૂબ હૈયાની આજીજી-ભરી વિનંતી સાથે “મને અને અવરોધ કરનારાને સદ્બુદ્ધિ થાઓની ભાવના ભાવી કપડવંજ તરફ રવાના થયા કે ચીબરીએ કઠોર અવાજ ડાબે કર્યો. આંતરસૂબાના નગરદ્વારથી બહાર નિકળતાં જમણે ગધેડું ભુકયું, કુતરાએ કાન ફફડવ્યા. થડે આગળ ચાલ્યા, કાળોતરે એક નાગ જમણેથી ડાબે સડસડાટ આડે ઉતર્યો. ડે આગળ એક બાજુથી ધુંસરી ભાંગેલ ગાડું જોયું. આ બધાંથી પૂ. ચરિત્રનાયકશ્રી જરા ખચકાયા-અધવચ્ચે આવતા એક મુવાડામાં ઘડીકવાર બેસી ૨૭ નવકાર ૨૧ ઉવસગ. ગણ્યા. ઉભા થયા કે ઉપરથી કાગડો ચરક અને કપડવંજ તરફના રસ્તા પરના ઝાડે બેસી કઠોર કાકલીથી કર્કશ અવાજ કર્યો. ડે આગળ એક કાળી બિલાડી આડી ઉતરી. પૂ. ચરિત્રનાયકશ્રીને વહેમ પાકે થયે, છતાં હિંમત રાખી. મનમાં શ્રી નવકાર ગણતાં ગણતાં વરાંસી નદી ઉતરી મહેરનદીના આ કાંઠે આવી રહ્યા. ભાવથી શ્રી ચિંતામણિદાદા સમક્ષ ઉભા રહી આત્મરક્ષા-જિન પંજર તેત્ર ગણી ૪૧ નવકાર. ૭ ઉવસગ. ગણ્યા. એટલામાં સંસારી-સ્વજને આવી પહોંચ્યા. મગનભાઈ “તે દિવસે મંગળવાર હોઈ ઉગ ચેઘડીયું પતે કે હું જાઉ” એમ વિચારી આવેલ નહીં. અહીં પૂ ચરિત્રનાયકશ્રીને ભાવાગે ચેઘડીયાને ખ્યાલ ન રહ્યો, નદી-દરવાજે પ્રવેશ કર્યો. કડીયા મજીદ લગભગ પહોંચ્યા કે હાંફળા ફાંફળા મગનભાઈ ભગત આવ્યા અને આવતાં વેંત કહ્યું કે-“મહારાજ ! આ શું કર્યું? મારી તે રાહ જોવી હતી !” ઉતાવળમાં તમે ઉગ ચોઘડીયામાં નગરપ્રવેશ કર્યો.” આજે મંગળવારી ચૌદશ છે, ભારે તિથિ, ભારે વાર! પણ માસું બેસી જાય એ સવાલ Jતી માં કેશરીકિ
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy