________________
De
66
દીક્ષિત થનાર ઈસમ સગીર ઉંમરના છે, તેથી સેાળ વર્ષોંની પુખ્ત ઉંમર ન થાય ત્યાં સુધી મા-બાપ એની, તે સંમતિ દીક્ષામાં જોઈ એ જ !”
માજે તેની માતા સંમત છે કે કેમ ! એ વાત શકાસ્પદ છે, પણ દીક્ષા વખતે તે સ ંમત ન હતી એ વાત ચાક્કસ છે તેા તેમના શાસ્ત્રની દૃષ્ટિએ અને પુખ્તવયની કાયદાની દૃષ્ટિએ દીક્ષિત થનાર ઈસમે જ્યારે દીક્ષા લીધી, ત્યારે તેની ઉંમર માત્ર ચૌદથી પંદરની છે.
“ વળી તે ઈસમના લગ્ન થયેલા છે તે પરણેતર ઘરમાં છે, તેની પણ સંમતિ નથી કે જેની સ'મતિ ખાસ જરૂરી છે.’
66
આ
ખે મુદ્દા પર હુ' કોનું ધ્યાન ખેંચુ' છું.”
થોડીવાર કાર્ટીમાં સન્નાટો ફેલાઈ ગયા. ફરીયાદી પક્ષના વકીલ આવે ધડાકા કરશે, તેવી કોઈ ને કલ્પના ન હતી.
પૂ. ચિરત્રનાયકશ્રી જરાક ઢીલા પડયા કે કદાચ આ પેઈંટ પર દીક્ષા છેાડવી પડે. પણુ પાસે રહેલ બુદ્ધિવિજયજી મ. એ આશ્વાસન આપ્યું કે “ એમ કોઈ કપડાં ઉતરાવી ન શકે. એવા કેઈ ફોજદારી ગુન્હા નથી, માટે ગભરાખે નહી. ”
આ ખાજુ કેટે જણાવ્યું કે “ અને પક્ષના મંતવ્યે સાંભળ્યા, સાક્ષીએના નિવેદને પરસ્પર વિરોધી છે, છતાં સામા વકીલ તરફથી ઊભા કરાયેલ કાચી ઉંમરના પેઈંટ અમને બહુ મહત્ત્વના લાગે છે, તેથી અમે એમ ઠરાવીએ છીએ કે તમારી દીક્ષા કાચી ઉંમરની છ તેથી તે યેગ્ય નથી. ”
આ સાંભળી ચરિત્રનાયકશ્રીએ ધડાકામ ધ કહ્યું
નામદાર કોર્ટનું ધ્યાન ખેંચુ છું કે શિક્ષણક્ષેત્રમાં અમુક ઉંમરે અમુક ધારણ પસાર કરવાના ધેારણને કાઈ ચપળ દેાકરા વટાવી દે તેા ઈનામ, માનપત્ર અને આવકારપત્ર આપી તેનું બહુમાન કરાય છે તે। દીક્ષા જેવા આત્મ-કલ્યાણના આત્મ-શુદ્ધિના માર્ગ પર ઉંમરને સવાલ શે મહત્ત્વને ?”
“ સામાન્ય ધારણ કરતાં વિશિષ્ટ વ્યક્તિ મહત્ત્વની છે. ”
""
“તેથી મેં જે દીક્ષા તમારી દૃષ્ટિએ કાચી વયે લીધી તે તેનુ સન્માન કરવુ' ઘટે કે
第
ન
૨૨ ટચ 6 રિ