SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ DUŽIŠTEEWQS श्री वर्धमानस्वामिने नमः પ્રકરણ ૩૧ ચરિત્રનાયકોની આકરી કસાટી વર્તમાન સંવેગી–શાખાના પ્રભાવક મહાપુરૂષ શ્રી મણિવિજયજી મ. દાદાના મુખ્ય શિષ્ય પૂ. મુનિ શ્રી સિદ્ધિવિજયજી મ. ના જ્ઞાન, પ્રતાપ અને સંયમના તેજની તેમના વિશિષ્ટ પુણ્યપ્રભાવના ખળે રાજનગર શ્રીસધમાં ખૂબ છાપ હુંતી, તેથી રાજનગર અમદાવાદના મુખ્ય શ્રાવકો અવારનવાર પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. પાસેથી ધમ પ્રેરણા મેળવવા સામાયિક-ધર્મચર્ચા આદિ માટે પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. પાસે આવી રહેતા. જેથી પૂ. ચરિત્રનાયકશ્રીની માતાજી અને શ્વસુર પક્ષના ભાઈ-બહેનેા અવારનવાર માહજન્ય ઘેલછાથી ધમાલ કરવા આવતા, પણ ફાવી શકતા નહી. 4 છેવટે મગનભાઈની સમજાવટથી ઉડે ઉડે પડેલ ધર્મોના સ`સ્કારથી જમનાબહેન જરા ઠંડા પડયા અને છેવટે માત્ર · મ્હોં જોવા મળે તે વાત પર આવી રહ્યા, અને રણછોડભાઈ ભાવીયેાગે હજી વધુ થનારી શાસન-વ્હીલનાના નિમિત્તરૂપ બનવાના હાઈ આ સીધી-સાદી વાતને ફૂટ-નીતિ રૂપે સ્વીકારી ઉપરના દેખાવથી શાંત બની કેટલાક સ્વજન-વગ સાથે વિદ્યાશાળાએ વૈશાખ વદ દશમ લગભગ આવ્યા ને મુખ્ય શ્રાવકોને વાત કરી કે.... તા “અમારે અમારા હેમચક્રને માત્ર જોવા જ છે! અમે કંઈ તેની દીક્ષા છેડાવીશુ નહી, પણ અમને દશન કરાવા ! ભલેં ! એ સયમ પાળે! પણ અમને તેનુ મ્હાં જેયા વિના ચેન નહીં પડે !” આદિ આજીજી-ભર્યા 99 માં શબ્દોથી ભાીયોગે વિદ્યાશાળાના શ્રાવકોએ પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. ને વિનવ્યા કે સાહેબ! આખરે તે આ બધા સસારી જીવા છે. માહાધીન છે, માઠુંદશા તેમને તે પવે જ! તેમને માત્ર જોવા જ છે તે મતાવવામાં શે વાંધા ? પૂજ્યશ્રીએ શ્રાવકોને ખ'નગીમાં લઈ. જઈ -ભાઈ! આ તે વાણિયાગત છે ! આ લેાકા આમ બીજી રીતે નથી કાવ્યા એટલે આ રીત અપનાવી છે કે અમને ખાલી જોવા ઢા પછી તે લેાકેા કબજે કરશે તે !'' આ ગ HI ૧૯૪ ---- ર ક
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy