________________
HD 1 - ૮ -સિદ્ધિવિજયજી મ. શ્રી ની પ્રભાવશીવતા સાંભળી જરા ડઘાઈ જઈ તેફાની–વૃત્તિને કાબૂમ રાખી શાંતિથી મુલાકાત લીધી.
તપાસ કરવાની રીતે પૂછયું કે અહીં કેઈ નવ-દીક્ષિત બાળમુનિ છે?” આદિ. ૫ શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીએ ના પાડી. એટલે કપડવંડથી આવેલા સ્વજને મુંઝવણ માં પડયા કે-“ગામમાં લેકે વાત કરે છે કે કે'ક નવદીક્ષિત બાળમુનિ છે ખરા! આ મેટા પ્રભાવશાળી મહારાજ ના પાડે છે! હવે કોને પૂછવું? શું કરવું ?”
કપડવંજના ભાઈ-બહેનેએ ઘણી તપાસ કરી પણ પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીને “એક નન્ને એ વાતને હણે” રીતથી ચરિત્રનાયકશ્રીને સ્વજન-વર્ગ વિલખ થઈ રવાના થઈ ગયા.
તેમના ગયા પછી પૂ. સિદ્ધિવિજયજી મ. શ્રી એ નવદીક્ષિતને હવે અમદાવાદમાં રાખવામાં જોખમ સમજી નવી યોજના બરાબર વિચારી બધું ગઠવી પોતાના બે સાધુએ ત્રણ ચાર વિશ્વાસુ શ્રાવકે સાથે અમદાવાદથી ૧૫ મી દૂર બેરજ (ડિયાર) ગામે સ્થાનક વાસીઓની વસ્તી વધુ હોવાને કારણે બીજે કશે ભય નહીં એમ વિચારી શ્રાવકે મારફત વ્યવસ્થા કરી એક સ્થાનકવાસીનું ઘર ભાડે લઈ તેમાં ૫. ચરિત્રનાયકશ્રીને રાખ્યા. બહાર તાળું મારી રાખે. પાછળથી બીજા રસ્તેથી ગોચરી–પાણી Úડિલ-માત્રાની બધી વ્યવસ્થા ગુપ્તપણે કરાવી.
-
ખરજવાળા સ્થાનકવાસી જૈને કે ગામની ઈતર પ્રજાને પણ કશી ગંધ ન આવે તેવી પાકી વ્યવસ્થા કરી, - આ રીતે ઉં. વ. ૩ ના રોજ ખોરજ ગામે પૂ. ચરિત્રનાયકશ્રી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રી ની દેરવણ તળે સંયમ-રક્ષાથે ગુપ્તવાસમાં રહ્યા.
આ દરમ્યાન કપડવંજમાં ચરિત્રનાયકશ્રીના સ્વજનવર્ગમાં ભારે ખળભળાટ મચી રહ્યો. કપડવંજથી અમદાવાદ ગયેલા ભાઈ-બહેનેને સહુ પકાની નજરે જોઈ રહ્યા અને ટોણા
ક
*
*
*
. .
.
;
મારવા લાગ્યા કે-
''
તમે અમદાવાદ ગયા ને પાકી તપાસ કરી નહીં! જ્યારે ગામમાં–
પમાં તપાસ કરતાં બાળમુનિ નવદીક્ષિત હવાના સમાચાર મળ્યા, તે એ હેમચંદ્ર જે હાથ ! તે પછી
() ચરિત્ર