SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ આ સાંભળી માણેકબહેને બાળ કરી મૂક્યો. સવારના પહેરમાં-પાડોશીઓ ભેગા થઈ ગયા. વાત વાયુવેગે ગામમાં ફેલાઈ. પૂ. ચરિત્રનાયકશ્રીના શ્વસુરપક્ષના સંબંધીઓ પણ દલાલવાડામાં આવી ધસ્યા અને મગનભાઈ ભગતને ઊધડે લેવા લાગ્યા ! અને બધા તેમને કનડવા માંડ્યા કે-“બેલે ભગત! હેમચંદ ક્યાં ગયે? ભગતડા થયા છે ને આવા ધંધા કરે છે ?આદિ.. કભાષા વાપરી સ્વજને રોષ ઠાલવવા લાગ્યા. મગનભાઈએ ખૂબ જ ખામોશી રાખી “ઝઘડાનું મારણ મૌન” કહેવત પ્રમાણે ગંભીરતાપૂર્વક મૌન રાખ્યું. વ્યા પ્ર-નટી ન્યાયે બેલાવામાં વધુ અનર્થની સંભાવના ધારી કંઈ જીભાજોડી જ ન કરી. કુટુંબીલે માં જમના માતા અને રણછોડભાઈ (સસરા)એ માણેકવહુને આગળ કરી ઝઘડો ચગાવવામાં ખામી ન રાખી. લેકો જુદી-જુદી વાત કરવા લાગ્યા. કેક મગનભાઈને વાંક કાઢે, કેક વળી સાસુવહુની ત્રાસની વાત આગળ કરે, કો'ક વળી કહે કે ધમીના દીકરા તો ધમી જ હોય ! ચારિત્રની તમન્ના તેને કેટલી હતી? તે તે ભગતને દીકરે રીક્ષ જ લેવા એ હશે પાદિ. કુટુંબીજને એ માણસે આસપાસ દેડાવ્યા. સગા-વહાલાં-મિત્રે ભાઈબંધના ઘરે તપાસ કરાવી પગેરૂં જેવડાવ્યું. પણ કંઈ પત્તો ન ખાધો. જમના માએ ખાવાનું છોડી દીધું. છાતી કૂટવા માંડી. સમજુ કુટુંબીઓએ કહ્યું કે“હવે ભાજી હાથમાંથી ગઈ છે. હક તમે શરીરને ક સ ત એ છે ! ” મા દ જાવી શાંત પાડયાં. અજ્ઞાની લે કે મગનભાઈને જાતજાતના કુ-વચને સંભળાવવા લાગ્યા રણછોડભાઈ પિતાના વેવાઈને કહેવા લાગ્યા કે “આવું નાટક કરવું હતું તે મારી દીકરી ! ભવ કાં બગાડ ?આદિ. છતાં ધીરતાપૂર્વક “મેહના આ બધા ચાળા છે.” દૂધના ઉભરાટની જેમ આ વાતને સવાલ-જવાબથી અંત નહીં આવે. સમય જ આને અંત લાવશે વિચારી મગનભાઈ આદર્શ હિંમત રાખી સ્વજનોના કુટુંબીઓન, જ્ઞાની ઢોકોના કુ-વચનેના સતત વરસાદને અડીખમ-રીતે ઝીલી રહ્યા.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy