SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ श्री वर्धमानस्वामिने नमः સ’પાદક તરફથી.........!!! મહામ ગલકારી જિન-શાસનના આરાધક-પુણ્યાત્માઓને આંતરશુદ્ધિ માટે આગમા અને આગમધર-મહાપુરુષા પ્રતિ હાર્દિક-ભક્તિભાવ કેળવવા ખૂબ જરૂરી છે. તે માટે વિવેક-બુદ્ધિની ખાસ જરૂર છે, તે વિવેકના દીપકને સતેજ રાખવા ગીતાર્થીની નિશ્રાએ મેળવાતા આગમિક-જ્ઞાનરૂપ તેલની વધુ આવશ્યકતા છે, જેના પરિણામે સક્સની વહે...ચણુ, અનેકાંત–રીતે નાની ગૂઇંચના ઉકેલ અને કલ્યાણમાર્ગની યથાર્થ એળખાણુ વધુ સરળ બને છે. વિષમ-પંચમ આરામાં આવા વિવેક-દ્વીપને આગળ ધરી આરાધના-પંથે ચાલવાની ખૂબ જરૂર છે. જેથી કે માર્ગભ્રંશના દાષથી ખચાય ! આ રીતે આગમેાની મહત્તા જગવિદિત છે, પણ આગમાના રહસ્યને ઉકેલનાર મહાપુરુષ વિના આગમેા પરમાર્થથી લાભદાયી બનતા નથી. તેથી આગમાના રહસ્યને તાત્વિક–ભૂમિકાએ પૂર્વજન્મની આરાધનાના બળે સમજી લાકભાગ્ય-શૈલિએ જગત સામે રજુ કરનાર વિરલ-વિભૂતિ રૂપ, એક-અદ્વિતીય લેાકેાત્તરમહાપુરુષના જીવનની અદ્દભુત ઝાંખી બતાવનાર પ્રસ્તુત પુસ્તક વર્ષોની ખ'તભરી મહેનત અને વિવિધ પ્રાચીન–દસ્તાવેજી-પત્રાને મહાપ્રયત્ને ઉકેલી તેના આધારે ફલિત થતી અનેક વિગતાને ચાગ્યરૂપે સંકલિત કરી તૈયાર કરેલ છે.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy