________________
Delovalen
આ રીતે પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ઠેઠ ઉદયપુરથી પૂજ્યશ્રીના લાંખા ગાળાના વિયેાગને ભાવી નિયેાગે ટાળવા તેમજ પૂજ્યશ્રીની નિશ્રાના વધુ લાભ લેવા ઉમંગભેર આવેલ, પણ પૂજ્યશ્રીના ચિર-વિરહ થવા પામ્યા. તે ખાબત - હિમનાં ગતિ મુજષ પૂજ્યશ્રીએ મન મનાવી પૂજ્ય ગચ્છાધિપતિના કાળધમ નિમિત્તે શ્રીસ'ધ તરફથી અષ્ટાફ્રિકા મહાત્સવ આદિપતી ગયા પછી ભાવનગરના ક્ષેત્રમાં પૂજ્યશ્રીની સ્મૃતિ વારંવાર આવતી હાઈ માહ સુ. ૧૦ વિહાર કરી ઘાઘા, તળાજા, મહુવા આદિની તીર્થાએ વિચરણ કરી છ—ગાઉની પ્રદક્ષિણા પ્રસંગે ફા. સુ. ૧૩ ના ગિરિરાજ શ્રી સિદ્ધાચલ-મહાતીને ભેટવા પધાર્યાં.
શેઠ શ્રી નરશી નાથાની ધ શાળામાં મુકામ હૅતા. ત્યાં લીબડી, એાટાદ, વઢવાણ આદિ ગામાના સદ્યાના આગેવાન ચામાસાની વિનતિ માટે આવ્યા.
ચેગ્ય લાભાલાભના વિચાર કરી પૂજ્યશ્રીએ પૂ. શ્રી વૃદ્ધિચંદજી મ. ની સંમતિ મેળવી ચામાસાને નિર્ણીય કર્યાં અને ચૈત્ર વદ-૩ ના રાજ બેટાદ તરફ વિહાર કર્યાં.
ચૈ. વ. ૧૩ ના મ’ગળિને એટાદમાં પ્રવેશ કર્યાં. પૂજ્યશ્રીના વ્યાખ્યાનથી લોકો ખૂબ પ્રભાવિત અન્યા.
અક્ષયતૃતીયાના મંગળદિને વર્ષી તપનુ મહત્ત્વ તથા દાનધર્માંની શ્રેયસ્કારિતા, તેમાં રાખવા જોઈ તા પાત્રાપાત્ર— વિચાર પર પૂજ્યશ્રીએ સારો પ્રકાશ પાથર્યાં.
સૌરાષ્ટ્રમાં સ્થાને સ્થાને વધી રહેલ તુ કપ'થીઓના પરિચયને નાથવા પૂજ્યશ્રીએ શ્રી જિનશાસનની આજ્ઞા-મર્યાદા મુજખ્ખ સંયમ અને પંચ-મહાવ્રતોનું પાલન કરનારા ત્યાગી—સંયમી મુનિવરોને અપાતા પ્રાસુક--એષણીય દાનને સર્વાંચ્ચ બતાવી ગૃહસ્થના અ-મગદ્વાર તરીકે ગમે તે આંગણેથી પા। ન ફરે તે નીતિથી ભલે અન્ય-સંપ્રદાયવાળા લઈ જાય, પણ અંતરના ભાવેાલ્લાસ અને પ્રખળ-ગુણાનુરાગ–પૂર્વક અપાતા સુપાત્રદાનની વિશિષ્ટતા ધ્યાન પર રાખવા પર ખૂબ સરસ વ્યવસ્થિત તર્કબધ્ધ રીતે રજુઆત કરી.
પરિણામે બાહ્ય .આચાર અને ટખ્ખા-થાકડાના પોપટીયા જ્ઞાનના આધારે મુગ્ધ-જનતાના હૈયામાં આદર–પાત્ર બની રહેલ હુકપ'થીએને ભક્તિપૂર્વક સામે પગલે ખેલાવી આદર પૂર્ણાંક વહેારાવવાની અશાસ્ત્રીય પદ્ધતિને હઠાવવા પૂજ્યશ્રીએ વેધક પ્રકાશ પાથર્યાં.
વૈ. સુ. ૮ ના વ્યાખ્યાનમાં બે દિવસ પછી આવી રહેલ પ્રભુ મહાવીર—પરમાત્માના કેવળ
Amb
૧૪૫
ર