SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ SE UVÍTEMAS આ રીતની પૂજ્યશ્રીની વેધક-મામિક ગંભીર અર્થ–ભરી ઉપદેશક સૂચના અને પ્રેરણા-બળે પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં સાધુ-ભગવંતેમાં ત્રણ અને સાધ્વીની મહારાજેમાં ચાર તથા શ્રાવક-શ્રાવિકામાં બાર માસક્ષમણ, ૨૮ સેળ ઉપવાસ, ૧૮, અગ્યાર ઉપવાસવાળા ૬૫ અઠ્ઠાઈ અને રસ્તારિ ગઢ ની તપસ્યાવાળા પુણ્યાત્માઓએ સફળપણે પર્વાધિરાજની આરાધના કરી જીવન ધન્ય બનાવ્યું. પૂ. ગચ્છાધિપતિશ્રીએ પાકી વય છતાં પર્વાધિરાજ ટાણે અઠ્ઠાઈધર અને કલ્પધરને ઉપવાસ કરી છેલ્લે અઠ્ઠમ કરેલ. પુણ્યવંતા શેઠ દીપચંદભાઈ (કીકાભટની પળ-અમદાવાદ) એ પણ પોતાના તરફથી છૂટથી સાધર્મિક ભક્તિ, પૂજા પ્રભાવનાને લાભ લેવા સાથે ૧૫૬ પુણ્યાત્મા ને ૬૪ પ્રહરી પૌષધ કરાવી તે દરેકને પૂજાના રેશમી-વસ્ત્રની જેડની પ્રભાવના કરી વિરતિ ધર્મનું બહુમાન કર્યું. પૂ. ગચ્છાધિપતિશ્રીએ પજુસણ પછી શારીરિક-અશક્તિના કારણે થોડા દિવસ તલેટી वेषोपदेशाद्युपधिप्रतारिता, ददत्यभीष्टानृजवोऽधुना जनाः । भुक्षे च शेषे च सुख विचेष्टले, भवांतरे ज्ञास्यसि तत्फल पुमः ।। १२॥ ભાવાર્થ—તારા વેશ અને ઉપદેશ આદિથી ઠગાએલા સરળ માણસ તને તારી મનપસંદ ચીજે બધી લાવી આપે છે ! તું મઝાથી ખાય છે! સૂએ છે! અને સુખરૂપે રહે છે ! પણ બીજા ભવમાં આના પરિણામની ખબર પડશે! गृह्णासि शय्या-हृति-पुस्तको-पधीन्, सदा परेभ्यस्तपसस्त्विय स्थिति । तत्ते प्रमादादभरितात् प्रतिग्रहै-ऋणाण मग्नस्य परत्र का गतिः ॥ १६॥ ભાવાર્થ–તું હમેશાં બીજા પાસેથી મકાન, આહાર, પુસ્તક અને ઉપાધિ લે છે. તપ-સંયમની તો તારી ૨પાવી કંગાળ દશા છે. તે પ્રમાદથી ભરેલા, બીજાનું દાન લઈને જીવતા અને દેવાનું પણ દેવું કરી ફસાઈ રહેલા તારી પરલોકમાં શી દશા થશે ? गुणैविहीनाऽपि जनानति-स्तुति-प्रतिग्रहान् यन्मुदितः प्रतीच्छसि । સુઢા-પs-āા-g- q ન્મમિ-ર્વિના તતત્તે મતિ = નિયઃ ||૬ ભાવાર્થ-ગુણથી રહિત છતાં પણ તું લેક પાસેથી નમસ્કાર, સ્તુતિ અને ધનને હરખપૂર્વક તું સ્વીકાર કરે છે, તો ખરેખર પાડા, બળદ, ઘોડા, ઉંટ અને ગધેડાના અવતાર વિના આને બદલે નહી મળે ! ” MZIMUMOUCHOS
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy