________________
MALAT
ZBULAN
કબજીયાતના લીધે આંબિલ કે છ મહિનાના મોટા ગ વહી શકવાની મારી શારીરિક તૈયારી પણ નથી લાગતી.”
“તેમ છતાં આપશ્રીના મંગળ-પુનિત આશિષભર્યા વાસક્ષેપ બળે ગવહન-માટેની શારીરિક અનુકૂળતા બધી થઈ જાય એ મને પૂર્ણ ભરોસે છે, પણ હકીકતમાં પદવીના ભારને ઉઠાવવાની, નભાવવાની અને શાસનાનુકૂળ રીતે તે પદવીને સફળ કરવાની પાત્રતા મારામાં નથી.”
હજી તે મારામાં સાધુતાના મૂળ પાયા સમા ચરણસિત્તરી-કરણસિત્તરીમાં ઘણા દેષો લાગે છે ! શારીરિકાદિ-કારણે ઘણા દોષો લગાડવા પડે છે.”
માટે આપના ચરણે માથું મૂકી મારી નમ્રાતિનમ્ર પ્રાર્થના છે કે – આ સેવકને આપ બીજા ગમે તે કામની આજ્ઞા કરશે પણ મારા આત્મિક-વિકાસની રીતે પ્રતિકૂળ-પદવી માટે આજ પછી કદી પણ સૂચના કૃપા કરી ન કરશોજી” આદિ બેલી પિતાની અંતરની ભૂલે-દોષો અને ક્ષતિઓ બદલ ગચ્છાધિપતિશ્રીના ચરણોમાં માથું મુકી પૂજ્યશ્રી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા.
પૂજ્યશ્રીએ આશ્વાસન આપ્યું કે-“ભાઈ! તું સમજુ છો! અને આવા ઢીલા-મનને કેમ થાય? આ પણ ભૂલેનું સંવેદન આપણામાં કાયમ રહેવું જરૂરી છે, તે અંગે સજાગતા એ જ હકીકતમાં આધ્યાત્મિક-રીતે વિશિષ્ટ–ગ્યતાનું લક્ષણ છે ?”
આ રીતે તે તું ખરેખર પદવીને પાત્ર છે! વધુમાં રતલામ, ઈ દેર, ઉદયપુરમાં જે પ્રતિપક્ષી-વાદીઓ સામે ઝઝુમી શાસનને ડંકો વગાડે છે, શાસનની વિજય-પતાકા જે તે ભવ્ય રીતે ફરકાવી છે ! તે જોતાં તું આચાર્ય-પદવીને પણ લાયક છે ! તેમ છતાં વર્તમાનસંજોગોને જોતાં તું પંન્યાસપદ માટે ભગવતીજીના ગવહન કરવા તૈયાર થા ! એમ મારી અંતરની ઈચ્છા છે. છતાં તારી અંતરની ઉદાત્ત-આધ્યાત્મિક વિચારસરણિ જોતાં તારી પર આજ્ઞા-અભિયોગ કરવા મન નથી ! તારો અંતરાત્મા અ-પ્રસન્ન થાય તેવું મારે કરવા ભાવના નથી !”
તું અંતરથી શાસન-સમુદાયની રીતે તૈયાર થાય તે જ પદવી આપવા મારી ભાવના છે!”
“બાકી ડું પણ દબાણ મારે નથી કરવું! તારી વાત પણ સાવ કાઢી નાંખવા જેવી નથી !” વગેરે.
પૂજ્યશ્રી ખૂબ જ ગંભીર બની ગયા.
*
* *
જી આપવા નાણા
III