________________
STRADŽVEARS
પૂ. ગચ્છાધિપતિશ્રીએ પણ પૂજ્યશ્રીને હૈયાના ઉમળકાથી આવકાર્યા રતલામ, ઈદર, મહદપુર અને ઉદયપુરમાં કરેલ વિશિષ્ટ શાસન-પ્રભાવના અંગે ખૂબ જ ધન્યવાદ આપી ઉદયપુર જૈન શ્રીસંઘના ધાર્મિક-જીર્ણોદ્ધાર અંગે ખૂબ જ અભિનંદન આપ્યા.
યથા-અવસરે પૂ ગચ્છાધિપતિશ્રીજી રતલામ, ઈદેર અને ઉદયપુરના ચેમાસા દરમ્યાન થયેલ વિવિધ શાસનપ્રભાવનાધાયક સમાચાર, સનાતનીઓ, આર્યસમાજ, સ્થાનકવાસી, તેરાપંથી અને ત્રણ થઈવાળા સાથે થયેલ ચર્ચા-વાદવિવ દની વિગતો મેળવી ખૂબ આનંદિત બન્યા.
ખાસ કરીને મહીદપુરના માસામાં આગમવાચના કરી પાંત્રીસ આગમ વાંચ્યાનું જાણી વધુ આનંદિત બન્યા.
એકંદરે જે વિશિષ્ટ આશયથી ગચ્છાધિપતિશ્રીએ પૂજ્યશ્રીને માલવા-મેવાડ તરફ વિચરવા મેકલેલ, તે આશય ધાર્યા કરતાં વધુ સફળ થવાથી પૂજ્યશ્રીને ભગવતી-સૂત્રના યોગદાન દ્વારા પન્યાસપદવી આપવા પૂ. ગચ્છાધિપતિશ્રીએ ભાવના વ્યક્ત કરી.
પણ પૂ. ઝવેરસાગરજી મ. શ્રી એ જણાવ્યું કે –
મુનિ પદને અનુગુણ આચરણ અને સાધુના સત્તાવીશ ગુણોને સરખી રીતે પામવાની પૂરતી તૈયારી ન હોઈ “ખર પાખર ભાર ન વહે” એટલે ગધેડે હાથીનું બખતર ન ઉપાડી શકે, અગર “ખર પર અંબાડી ન સહે” એ સૂક્તિઓના આધારે સઘળા આગમન અનુયોગ કરી શકવાની વાસ્તવિક ગ્યતાના પ્રતીકરૂપ અનુગાચાર્ય પદથી સંબોધાતા પંડિત પદના ટૂંકા સ્વરૂપે પંન્યાસપદ માટે મારી પાત્રતા નથી!”
તેથી આપે મારામાં તેવી પાત્રતા નહીં છતાં ઉસૃષ્ટાપવાદ તરીકે બ.અગમો વાંચવાને કામચલાઉ અધિકાર પણ આપ્યો છે, તે જ આપની મહાકૃપા છે, તેને લાયક હું બને તે મારી અંતરની અભિલાષા છે. ”
આપની કૃપાથી મળેલા આગમ વાંચવાને કા પરવાને (લાયસન્સ) જીરવી શકું, તેવી આપ કૃપા કરો ! બાકી પંન્યાસપદ જેવા પાકા પરવાના (લાયસન્સ) માટે તે મારામાં યંગ્યતા કે તૈયારી નથી દેખાતી !”
“વધુમાં આપના ચરણેના પ્રતાપે શ્રી મહાનિશીથ સૂત્ર સુધીના પેગની ખારાધના થઈ ગઈ તે થઈ ગઈ, પણ હવે તે છેલ્લા ૬-૭ વર્ષોથી આંતરડાની ખેતી ગમી તેમજ ઉગ્ર
08- 193096