________________
DUÏTEURS
કરવા ભલામણ કરી, કા. વ. ૩ ના મંગળપ્રભાતે ગુજરાત તરફ જવાના ઈરાદે કેશરીયાજી તરફ વિહારની જાહેરાત કરી.
આખા સઘ ખૂબ જ નારાજ ખન્યા, ઉદ્વિગ્ન થયા. પૂજ્યશ્રીને ખૂબ આજીજી કાલાવાલા કરી થોડા દિવસ વધુ રોકાવા ખૂબ આગ્રહ કર્યાં, પણ પૂ. ગચ્છાધિપતિની તબિયતના કારણે તેમજ પૂ ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં કીકાભટ્ટની પોળવાળા શેઠ દીપચ'દ દેવચંદ તરફથી મહા સુ. ૩ ના મંગળ-પ્રભાતે શ્રી સિદ્ધિગિરિ-પાલીતાણાના છ'રી પાળતો સંઘ નિકળતા હાઈ તે પૂર્વે પહેાંચી જવાના ધ્યેયથી પૂજ્યશ્રી શ્રીસ'ધના માત્ર ુને વશ ન થયા.
છેવટે ટૂકમાં પૂજ્યશ્રીએ જણાવ્યું કે—“ મહાનુભાવેા! કારણવશ-સંજોગવશ સળંગ લાગટ દશ ચામાસાં અહી' કરવાં પડયાં, આટલે બધા તમારા બધાંને ગાઢ પરિચય થયા, છતાં આપ લોકોને મારા તરફ અરૂચિ-અભરખા નથી થયા, તે તમારી ઉત્કૃષ્ટ ધર્મેનિષ્ઠા દર્શાવે છે, પણ હવે, “ તમે ના કહેતા રહેા અને મહેમાન ચાલ્યા જાય તેમાંજ મહેમાનની શોભા ” ન્યાય પ્રમાણે ગુણાનુરાગ-ભર્યાં તમેા બધાના ધ સ્નેહભર્યાં ઈન્કાર વચ્ચે અમ-સાધુ એને વિહરવામાં તમારી અને અમારી શેાભા છે. કેમકે કહ્યું છે કે –
જાકારા સાથે સાધુને વિદાય કરવા કે થવામાં ઉભયપક્ષે હાનિ છે.”!
“તમા બધા સમજી-દીČદશી છે!! મારે પૂ ગચ્છાધિપતિશ્રીને વ ંદન કર્યું સોળ વર્ષી વીતી ગયા, હવે પૂ. ગચ્છાધિપતિશ્રીની તબિયત લથડી છે, માટે હવે બહુ આગ્રહું ન કરો તા સારૂ’ ’
એ રીતે હાર્દિક આશ્વાસન આપી શ્રીસ`ઘનુ` મન સ`પાદિત કર્યું.
કા. વ. ૩ સવારે નાના-મેટા ધર્માનુરાગી સહુની ભાવભરી વિદાય લઈ પૂજ્યશ્રીએ વિહાર કર્યાં.
ઉદયપાળ-દરવાજે માંગલિક સાંભળવ્યું, અશ્રુભીના-નયને સહુએ પૂજયશ્રીને શાતાપૂર્ણાંક વિચરવાનું કહી ભાર−હૈયે સહુ પાછા વળ્યા.
પૂજયશ્રી કા. વ. ૬ ના મંગળ દિને કેશરીયાજી પધાર્યાં, વિહારમાં ઉદયપુરના સેકડો ભાવિકા હતા.
તે સહુ સાથે કેશરીયાજીની ભવ્ય યાત્રા કરી પૂજ્યશ્રીએ ડુંગરપુર બાજુ વિહાર કર્યાં.
ધા ૨૪ ક
ง
૧૧૮