SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ Decoration પૂ. આ રીતે ચરિત્રનાયકશ્રી ભાવિના અકળ− સ`îત પ્રમાણે ભાવી–ગુરૂદેવના ચરણેામાં નિખાલસતાથી હૈયુ. ખેાલી રલા હતા. પૂજ્યશ્રીને પણ અ-જ્ઞાત-હેતુથી અકળ પ્રેરણા થતી કે-“આ બાજુ ઘણા સમય થયો ! હવે ગુજરાત બાજુ જઈ મગનભાઈ ભગતના ધર્મજિજ્ઞાસા અને સવવતિના પથે ધપવા માટેની ઉત્કટ કામનાવાળા પત્રો તથા “આપ તેવા બેટા''ની ઉક્તિ મુજબ તેમના પુત્ર હેમચંદ પણ પ્રભુ-શાસનના પંથે નાની વયે લગ્નના મેાહક વાતાવરણને પણ કુદરતી રીતે અનિષ્ટ સમજતા થયા છે, અને સવિરતિના પથે ધપવા તલપાપડ થઈ રહ્યો છે. આમાં ક'ઈક જિનશાસનની ભાવી-પ્રભાવનાના ગૂઢ સંકેત લાગે છે. તે। હવે ગુજરાત બાજુ જવું ઠીક છે. '' આમ વિચારી વિહારના નિર્ણય તરફ ઝૂકી રહ્યા હતા. આ વખતે ભાયણી તીથ નવુ' પ્રકટ થયેલ, તેના મહિમા ખૂબ ફેલાયેલ. નવુ' જિનાલય તૈયાર થવા આવેલ, તેની પ્રતિષ્ઠાના પ્રસંગ માડુ મહિને સંભળાતા હતા, તેથી પૂજ્યશ્રી ભાયણી–પ્રતિષ્ઠાના હિસાબે ઉદયપુરથી તુત વિહારના નિર્ણય કરવાની ભૂમિકા દેઢ મનાવી રહ્યા હતા. પણ ઉદયપુર–શ્રીસંધના ધ-ભાવનાના માગ્રડ જોઈ નાના-મોટા સહુના કકળાટ જોઈ પૂજ્યશ્રી ગૂંચમાં પડયા. જો કે વારવાર ઉપરા-ઉપરી ચામાસાથી વધુ પરિચયના કારણે જયારે વિહાર થાય ત્યારે આવું વાતાવરણ થવાનું એ સહુજ છે! પણ પૂજ્યશ્રીને જે ભાયણી-પ્રતિષ્ઠા પર જવાની ભાયણીના ચમત્કારાની વાતા સાંભળી-તમન્ના હતી, તેમાં ભાવીયેાગે વિઘ્ન ઉભુ થયુ, કે જે નીચેના પત્રથી સ્પષ્ટ સમજાય છે. મુનિશ્રી વેરસાગરજી, ઉદેપુર શ્રી અમદાવાદથી લી. મુનિ મૂળચંદ્રજી, સુખણાતા વાંચો શ્રી ઉદેપુર મુનિ ઝવેરસાગરજી ! તમારી ચિઠ્ઠી માગશર વદ-૨ ની પરથમ પાતી છે. જેઠા સુચની ચીઠ્ઠી સાથે તેના જવાબ લખાણા નહીં, તેનું .... વ ( આ પ્રાય : સરનામું લાગે છે. ) w ૧૧૫ va A404 ય 300.000 .......
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy