________________
ABBOYUN
કેમકે તમે તેને મળે તે ઠીક છે, માટે વખત ગુમાવો નહીં, એમ અમારી ધ્યાનમાં આવે છે, તે તમે તેમને પાલીતાણું કાગળ લખજે કે કપડવણજથી અમદાવાદ આવવાને, છું ને ફલાણી તારીખે આવીશ.
તો અમદાવાદ કયારે પધારવાના છો ? મને અમદાવાદ કાગળ લખશો ને અમદાવાદમાં મારા કાગળનું ઠેકાણું
બાઈ ઉજમબાઈની ધર્મશાળામાં મુનિ મૂળચંદજી મહારાજ કે પાસ-એમ કરજો એટલે મને પચી જશે,
એ રીતે નજરમાં આવે તે લખશો, હવે વિશેષ વાત લખવાની નથી. શાથી કે રૂબરૂમાં વિચાર થશે તે જાણજે. મિતિ સં. ૧૯૪૧ના વૈશાખ સુદ ૧ ગુરૂ
લી. આપનો સેવક ગોકળજની વંદના આમાં રતલામના શેઠીયા પાલીતાણથી અમદાવાદ આવવાના છે, તે તે પ્રસંગે પૂજ્યશ્રીની જરૂરી હોઈ પૂ. ગચ્છાધિપતિના અંગત શ્રાવકે પૂજ્યશ્રીને કપડવંજથી પધારવા આ પત્રમાં જણાવ્યું છે.
પણ– “સાધુ જીવનમાં ક્ષેત્ર-સ્પર્શના પ્રબળ હોય છે, તેથી પૂજ્યશ્રીએ આ પત્રના આધારે અને પિતાને પણ પૂજ્ય શ્રીગચ્છાધિપતિને વાંદવાની-મળવાની ઘણી ઉત્કંઠા હતી હતી જ, બાર વર્ષના વહાણાં વીતી ગયેલ, તેથી પૂ. ગચ્છાધિપતિ પાસે આવવાના શુભ સંકલ્પથી વૈ. સુ. છઠના જ કપડવંજથી અમદાવાદ તરફ વિહારનું વિચારી જાહેરાત પણ કરેલ.
પણ ભાવાગે દીપ વિજયજી મ. ની તબિયત બગડવાથી સુ. છઠ ને વિહાર બંધ રહ્યો. ગમને ઉપદ્રવ જરા વધુ હોઈ વધુ ચાંપતા ઉપચારે લેવામાં વિહારની વાત રભે પડી ગઈ.
આ દરમ્યાન વૈ. સુ. દશમના જ ઉદયપુરથી આઠ દશ આગેવાન શ્રાવકો આવ્યા !
પૂજ્યશ્રીને વિનંતી કરી કે_“વાવની RT.! માં ને મારૂ સુના મુદ્દીને qધાર પાયા, ઘટે તે ધળા વિના खेत सूना सी दशा होइ रही है। बापजी! मां पर दया लावो। खेतर तो परो। बिगडो ! कांइ करा आप अठने पधार गया और ई मिथ्यात्वी लोंग खेतरने भेली रह्या । बापजी दया करो। पधारो वठने । આદિ ખૂબ આગ્રહભરી વિનંતી કરી.
- પૂજ્યશ્રીએ કહ્યું કે –“આપી વાત કરી ! વરંતુ ક્યા દમ દૂર વહેં હૈયે રા યહું તો સંમવ નહીં विना इच्छा के भी आग्रहवश कारणसर सात चौमासे तो किये! साधुपनेकी मर्यादाका तो ख्याल रखना चाहिए हमको આદિ.