________________
000742
“ મારા જેવાને સૉંસારના કીચડમાંથી આપ સિવાય કાણુ કાઢશે ! મારા આત્મ-કલ્યાણ માટે તેમજ આ ચીમનભાઈની ત-ધર્મની ઉજવણી કરવાના શુભ ભાવ જાગ્યા છે. તેની સફળતા માટે આપ જેવા શાસ્ત્રન-ગીતા મુનિ ભગવતા ત્યાં પધારે તે શાસનની સાનુ^*ધ–પ્રભાવના થાય ાર્દિ’
પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શના વમાન જોગ ” કહેવાની સાથે અમદાવાદ બિરાજમાન “ પૂ. ગચ્છાધિપતિ શ્રી મૂલચ`દજી મ ની જેવી આજ્ઞા ” કહી ટૂંકમાં સાધુ અને શ્રાવકના કર્તવ્યની ભૂમિકા સમજાવી.
મગનભાઈ સમજી ગયા કે—” અમદાવાદથી આજ્ઞા લવાશે તે! વાત પતી જશે” એટલે મગનભાઇએ શ્રી સંઘના આગેવાનોના કાનમાં કહ્યું કે—
“ હવે અહીં બહુ કહેવા જેવું નથી, અહીં લગભગ સમતિ છે. આપણે અમદાવાદ પૂ. ગચ્છાધિપતિ પાસેથી પત્ર લખાવવાની જરૂર છે.” કડવજના શ્રીસધે જ્ઞાનપૂજા કરી વાસક્ષેપ ન્'ખાવી મંગલિક સાંભળ્યુ,
જ
આ રીતે સ. ૧૯૪૦ ના ચામાસામાં આસા વદ બીજ લગભગ પૂજ્યશ્રીને કપડવંજ માજુ જવાના સયોગ ઉભા થયા.
કપડવંજના શ્રીસંઘના આગેવાને દીવાળી પૂર્વે પૂજ્યશ્રી ગચ્છાધિપતિ મૂળચંદજી મ. પાસે જઈ પોતાની બધી વાત કરી પૂ. અવેર સા. મ. ને ઉદયપુરથી કપડવંજ પધારવાની આજ્ઞા ફરમાવવા વિનંતિ કરી.
પૂ. ગચ્છાધિપતિએ પત્ર-વ્યવહાર કરી તમાને મેગ્ય જણાવીશ કહી આશ્વાસન આપી વિદાય કર્યા.
ત્યાર બાદ પૂ. ગચ્છાધિપતિએ પૂ. અવેરસાગરજી મ. ને પત્રથી પૂછાવ્યુ', એટલે પૂજ્યશ્રીએ લખ્યું કે—“ સાહેબ! એક પછી એક ધકાના કારણે મારે આજે સાત ચામાસા ઉપરાઉપરી અહીં ધર્મ યા. સામાચારી મુજબ આ પડતા કાળમાં વવામાં ન આવે તે પ્રભુ-શાસનની મર્યાદાઓ અસ્ત-વ્યસ્ત થઈ જાય, મે તે અહીં ઘણા ફાફાં માર્યા બીજે વિઠુરવા માટે ગયા, પણ તેવા તેત્રા કારણેાથી ફરી અહીં આવવુ પડયુ અને સાત ચોમાસા ઉપરાઉપરી થયાં− માટે આપશ્રી હવે મન આ ક્ષેત્રથી ખીજે વિચરવાની રજા આપે તે સારૂ.”
એ મતલબને પત્રવ્યવહાર થયા,
એકંદર પૂજયશ્રીના પત્રોથી પૂ. ગચ્છાધિપતિશ્રી પૂજયશ્રીના હૈયાની વાત સમજીને શાસનના કામે સામાચારીના પાલનમાં અપવાદ સેવવા પડે તેને બહુ દોષ ના લાગે આદુિ જણાવી પૂ. ગચ્છાધિપતિશ્રીએ કા. સુ. ૧૨ ના છેલ્લા પત્રમાં જણાવ્યુ કે—
m
E
[ad જી
QUETT
૮૧
FLOW
ત્ર