SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ötSc8 ઉત્તમ શ્રીફળ દ્વારા ગડુલી કરી દીક્ષાથી બહેનેા વાસક્ષેપથી જ્ઞાનપૂજા કરે અને વંદના કરી ૮ ફચ્છારિ મળવત્ વસાય કરી હિતશિક્ષા પસાય રરોની ” કહી થોડોક સમય આત્મ-હિતકર બાબતે સમજાવવા પ્રાથના કરતી. કેમકે શાસન-પ્રભાવનાના ઉદ્દેશ્યથી ઘરેઘરે સંયમી-આત્માઓના બહુમાનની દ્રષ્ટિએ પગલાં કરાવવાના કાર્યક્રમ સવારના નવથી સાંજ સુધી ચાલે. તેથી વ્યાખ્યાનને લાભ ન મળે તેથી દીક્ષાથી બહેને સવારે પૂજ્યશ્રી પાસે માંગલિક સાંભળી વાસક્ષેપ વખતે હિતશિક્ષાની માંગણી કરતી. પૂજ્યશ્રી પણ દીક્ષાથીઓને ઉર્દૂધન કરતાં મહત્ત્વની વિચાર-જાગૃતિ તરફ આંગળી ચીંધતાં કહેતા કે— છે “ આ વાયણા એ શું છે ? વાચના શબ્દને અપભ્રંશ વાયણા દેખાય છે પણ અહીં વાથના લેવા દેવાની વાત તેા કાઇ નથી) તેા વાયણા શબ્દના અર્થ જ ખૂબ ગભીર રહસ્યને સૂચવે છે, તે એ કે-સમજણુ પૂર્ણાંકના ત્યાગ—વૈરાગ્યના ચઢતા પરિણામેાના બળે સ’સારના મેાહક-વાતાવરણ અને ઉત્તમ-પદાર્થાના સ્વેચ્છાએ ત્યાગ કરવા તૈયાર થયેલ દીક્ષાથી એના બહુમાનાથે ભક્તિ કરનારા વિવેકી પુણ્યાત્માએ વિશિષ્ટ સુંદર વર્ણ ગંધ-રસ-સ્પ વાળા ઉત્તમ ખાનપાન, પહેરવા-એઢવા અને ધરેણા-દાગીના આદિ સંસારી-પદાર્થોથી ભક્તિબહુમાન કરવા તૈયાર થાય ત્યારે દીક્ષાથી સમજણપૂર્વકના ચઢતા વૈરાગ્યના બળે મનગમતા સુંદર સંસારી– પદાર્થાને હલાહલ ઝેર કરતાં વધુ અનિષ્ટ સમજી તે તે સુદર-ઉત્તમ પદાર્થાને પણ “ના-ના’' કહી વારણ કરે-નિષેધ કરે! આ ભક્તિ કરનારા જે ચીજની રજુઆત કરે તેા “ આ ત્યાગ છે” આ ખપે નહી ?' ઉચિત નથી ” વગેરે શબ્દોથી અંતરના ત્યાગ-વૈરાગ્યના ભાવને ઝળકાવી સામાને ત્યાગનું બહુમાન સયમધર્માંની અનુમેદનાના ભાવ જેમાંથી જગાવે તે દીક્ષાથીની વારણા=નિષેધ કરવાની પ્રવૃત્તિ તેનું અપભ્રંશ વાયણા થયું છે, તે માત્ર જમવા અને બાઘુ બહુમાનના વ્યવહારમાં રૂઢ થવા પામ્યુ છે.' વગેરે, દીક્ષાથી બહેનેા આ સાંભળી પોતાની ભૂમિકા પ્રમાણે અવનવા નિયગ-પચ્ચક્ખાણુ અભિગ્રહ વગેરે પૂજ્યશ્રી પાસે રાજ સવારે વાસક્ષેપ નખાવવા આવે ત્યારે સ્વીકારી દીક્ષાથી તરીકે સંયમી–વૈરાગ્યવંતા જીવનના પૂર્વાભ્યાસ કરવા લાગ્યા. લાક પણ દીક્ષાથીની આવી ચઢતી ભાવના અને છુટથી મનગમતા પદાર્થોં મળતા હોય છતાં ત્યાગ, વ્રત, નિયમ, પચ્ચક્ખાણ અભિગ્રહાદિ ધારી પોતાની જાતને કાબૂમાં રાખવા મથતા દીક્ષાથી એની ઉદાત્ત-ભાવનાની પેટ છૂટ અનલ અનુમેાદના કરવા લાગ્યા. આ અરસામાં પૂજ્યશ્રીને સમાચાર મળેલ પૂ. ગચ્છાધિપતિશ્રી મૂલચંદજી મ. ના ખાસ પ્રીતિપાત્ર પજાબ દેશમાં જિનધર્મની પ્રખલ પ્રભાવના કરનાર પૂ. શ્રી આત્મારામજી મ. દિલ્હી બાજુ પધાર્યા છે. અને ગુજરાત ભણી પધારવાના છે, તે દિલ્હીથી ઉદયપુર થઈને મા ૭૨ કા ૨૪ ક આ ગ ง
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy