________________
otec QS
આ ઉપરાંત સાગરશાખીય મુનિભગવંતાની પ્રેરણા અને ઉપદેશથી સ્થપાયેલ જ્ઞાન ભ'ડારમાં તેમજ ગાડીજી-મહારાજના દહેરાસરના ભંડારમાં અણુવપરાયેલ તથા જૂના થઈ ગયેલ ચંદરવા–રૂમાલ વગેરેના નિકાલ કરાવી તેના જરી વગેરે માલને વ્યવસ્થિત કારીગર પાસે કઢાવી તેના સદુપયેાગ રૂપે શ્રાવકોને પ્રેરણા આપી જ્ઞાનભક્તિ અને પ્રભુભક્તિ માટે નવા રૂમાલે ચંદરવા વિગેરે પૂજ્યશ્રીએ ખનાવડાવ્યા.
સ. ૧૯૩૮ના ચાતુર્માંસ દરમિયાન પૂજ્યશ્રીને કફના વ્યાધિ અને શીતવર અવારનવાર આસા મહિનાથી ખૂબ હેરાન કરવા લાગ્યા, કાર્તિક પૂર્ણિમાએ ચાતુર્માંસ પિરવતન કરી કા. વ. ૭ પૂજ્યશ્રીએ ભીલવાડા તરફ વિહારની તૈયારી કરેલ, ત્યાં સુગનભાઈ સંચેતીની દીક્ષાગ્રહણ કરવાની ભાવનાથવાથી સાધ્વીજી પ્રશમશ્રીજી મ.ના સમુદાયના રત્નપ્રભાશ્રીજી મ.ને સાથે લઈ કારતક વદ પાંચમે પૂજ્યશ્રી પાસે વ્યાખ્યાન પછી મળ્યા. અને પોતાની ભાવના વ્યક્ત કરી અને સારા મુહૂર્તે આપશ્રીના શુભ હસ્તે મારે સયમ સ્વીકારવુ છે તેની વિનતિ કરી.
પૂજ્યશ્રીએ સંઘના આગેવાનાને મેલાવી દીક્ષાથી -ખહેનના કુટુંબ વગેરેની તપાસ કરી ધર્મ –શાસનની શાભા વધે તે રીતે શ્રીસંધને દીક્ષા મહેાત્સવ કરવા પ્રેરણા કરી.
કા.વ. ૧૦ ના રાજ ફરીથી ઢીક્ષાના મુહૂત માટે આવેલ સુગનબાઇને પૂજ્યશ્રીએ
જણાવ્યું કે
" जीवन को प्रभुशासन की मर्यादा में स्थिर करना जरुरी है, विना उसके संयम कभी सफल नहीं होता ! वैराग्यवृत्ति को समजदारी के साथ पहचानने की चेष्टा करो। अनित्यभावना - अशरणभावना का निश्चित चिंतन संयम - धर्मकी परिपुष्टि के लिए आवश्यक है, ऊर्मिओं के तूफान में संक्षुब्ध न हों। साध्वीश्री म का परिचय ठीक ઢળસે જે ગીવન જો નવે ચો મેં ન્યૌછાવર વરના નરી હૈ, ટીજ તૈયારી જો હૈ મૈં !”—આદિ
સુગનબાઈ એ પેાતાની ભાવનાને વ્યક્ત કરવાના પ્રસંગે છેલ્લા ૧૫–૨ વર્ષોંથી જીવનને પ્રભુશાસનની મર્યાદાને અનુરુપ બનાવવા શક્ય પ્રયત્ન કર્યાં છે, કુંટુબીઓ તરફથી કરાયેલી કડક કસોટીમાંથી પસાર થઈને વૈરાગ્યની ભૂમિકા દૃઢપણે મેળવી છે. પૂ. સાધ્વીજી મ. ના પિરચય પણ વ્યવસ્થિત રીતે કર્યાં છે વગેરે ખુલાસા જણાવી પૂજ્યશ્રીના મનને સંતુષ્ટ કર્યું.
પૂજ્યશ્રીએ માગશર સુદ બીજનુ આંખિલ કરી શ્રી મહાવીર પ્રભુ સમક્ષ સા! બાંધી માળા શ્રી નવકારની ત્રિકાળ ગણવાનું કહી વાસક્ષેપની પડીકી આપી સાંજે પૌષધ લઈ સંથારાપારસી ભણાવ્યા પછી સૂતી વખતે પડીકી સામે શ્રી નવકાર મડામ ંત્રની એક ખાંધી મળા ગણી “ મેદ સિદ્ધાનું સવ્વપાવબળાસ ” ની ૧૧ માળા તથા મા વમવેરસ ની ત્રણ માળા મા સનમસ્કની ત્રણ માળા ગણી તે પડીકી ઓશીકે રાખી ડાબા પડખે સુઈ ઘ પૂરી થાય કે તુ બેઠા થઈ
શ્રેશક બાહ્ય
આ ૫ણ તેમાંથી ગળો
ટ