________________
SESSU VEURE
આ પત્રમાં કેટલીક અંગત ગુપ્ત રહસ્યભૂત વાતે પૂ. ગચ્છાધિપતિશ્રીએ પૂજ્યશ્રીને ગંભીર સમજી જણાવી છે
આ ઉપરથી પૂજ્યશ્રીનું કેવું ઉદાત્ત વ્યક્તિત્વ હશે? તે પૂ. ગચ્છાધિપતિશ્રીના આ પત્રથી સમજાય છે.
વળી પૂ. શ્રી ઝવેરસાગરજી મ. એ અજમેર ફાગણ-માસીની આરાધના કર્યા પછી આસપાસના ક્ષેત્રોમાં વિચરવાની ભાવનાથી પૂ. ગચ્છાધિપતિશ્રીની રજા મંગાવી હશે. તેમાં નીચેના પત્રથી સમજાય છે. આજ્ઞાની રાહ જોવામાં તેઓએ ચોમાસી પછી પાંચ દિવસ વીતાવ્યા હોય તેમ લાગે છે.
શ્રી અમદાવાદથી લિ. મુનિ મૂલચંદજીની સુખશાતા વાંચ. શ્રી અજમેર મુનિ ઝવેરસાગરજી-જતા તમારી ચિઠ્ઠી + + પહોંચી હકીકત જાણી + + + વિહાર કરકે દેવલી કી છાવણી તરફ જાઉંગી લિખા હૈ ઠીક + + + આગે વિહાર + + હોગા સે લિખશે.
આત્મારામજી ઠા–૧૩ શેમરત હોકર બીકાનેર તરફ વદ-૭ મું વિહાર કરેગે * * * ઔર આત્મારામજીને વડોદરા વાળા હસવિએ આદિ ઠા.-૩ મું માસ x x x ઈસ તરફ ભેજા હૈ + + + + + + +
મિતી ૧૯૩૯ ના ફા. વ. ૫ ગુરુ ચિઠી કા જવાબ વિસ્તારસે દેણ વીરવિજેની વંદના + + + કાગળ પહોંચે તુરત જવાબ લખશે "
આ પત્રમાં પૂ. શ્રી ઝવેર સાગર મ. પ્રતિ પૂ. ગચ્છાધિપતિશ્રીને હૈયાને ભાવ બહુ સ્પષ્ટ રીતે હેતાળ વલણવાળે દેખાય છે. બીજી પણ ઘણી બાબતો આ પત્રમાં ચચી છે. પણ અહીં અપ્રસ્તુત હેઈ તેને ઉલ્લેખ કર્યો નથી.
આ રીતે પૂ. ગચ્છાધિપતિશ્રીના હાર્દિક મમતાભર્યો વ્યવહારથી માનવંતા-પતા પૂ. શ્રી ઝવેર સાગરજી મ.શ્રીએ અજમેરમાં લગભગ બે અઠવાડીયાની સ્થિરતા કરી હોય તેમ લાગે છે.
ત્યાર બાદ પૂજ્યશ્રી અજમેરથી કેકડી વગેરે થઈ કેટા શહેરમાં ચૈત્રી ઓળી ધામધૂમથી કરાવી. બુંદી થઈ રામપુરામાં અખાત્રીજ પર ત્યાંના શ્રીસંઘના આગ્રહથી પધાર્યા.
ત્યાં જિનેન્દ્ર ભક્તિ મહત્સવ ઠાઠથી છે, તે કારણે ત્યાં સ્થિરતા થઈ ત્યાંથી વૈશાખ વદ પાંચમ લગભગ પૂજ્યશ્રી ઝાલાવાડ-પાટણ તરફ વિહાર કર્યો.
આ નેંધ નીચેના પત્રમાં પણ મળે છે.
» શ્રી ઉદેપુર પુજારી ચમનાજી શ્રી કેટા-રામપુર સે લી. મુનિ ઝવેરસાગરકી સુખશાતા વાંચના ઈહાંશ્રી દેવ-ગુરૂ કૃપાસે આનંદ હૈ ઔર મેં ચિઠ્ઠી એક શ્રી કેકડી સું તુમને ભેજી, થી તેને ઉત્તર આવ્યો નહિ, ફેર બુંદી સે પણ લિખી થી + + +