________________
LES
BUYUM
આ પત્રથી પૂજ્યશ્રીએ વિશિષ્ટ યોગ્ય ઉપચાર કરી તેમાં માગ. સુ. ૨ વિહાર કરવાની તૈયારી કરી હોય તેમ લાગે છે.
પણ પગે ગાંઠ પૂરેપુરી શમી ન હતી અને શ્રી સંઘે પણ મૌન એકાદશી જેવા મહાપર્વની આરાધના કરાવવા ખૂબ આગ્રહ કર્યો તેથી માગ. સુ. ૧૫ સુધી સ્થિરતા કરી.
માગ. વદ બીજે પૂજ્યશ્રી ગોગુંદા-સાયરા થઈ ભાણપુરાની નાળે થઈ રાણકપુર તીર્થની યાત્રાએ પધાર્યા ત્યાંથી ઘાણેરાવ, મૂછાલા મહાવીરજીની યાત્રા કરી દેસૂરી તરફ વિચરી મહા વદમાં શાહપુરા પધાર્યા. ત્યાં દયાનંદ-સરસ્વતીના જોરદાર પ્રવચનથી ભ્રમિત થયેલ જનતાને સત્ય-માર્ગ દર્શાવવા પૂજ્યશ્રીએ ડી સ્થિરતા કરી, ફાગણ સુદ દશમ લગભગ * અજમેર પધાર્યા,
અજમેરમાં પૂજ્યશ્રીએ ફાગણ માસી કરી, એમ પૂજ્યશ્રી પરના પૂ. ગચ્છાધિપતિ મૂળચંદજી મ.ના - નીચેના પત્રથી જણાય છે.
શ્રી અમદાવાદથી લિ. મુનિ મૂળચંદજીની સુખશાતા વાંચજો શ્રી અજમેર મુનિ ઝવેરસાગરજી તમારી ચિઠ્ઠી સુ. ૧૧ ની પિચી + + + + બીજુ તમને વાતચીત કરી હોસે સો જવાબ આવે એ માલુમ હોગી
મિતી સં. ૧૯૩૯ના ફાગણ સુ. ૧૩ બુધવાર
* બે વાત પ્રાચીન સંગ્રહમાંથી જડી આવેલ નીચેના પત્રથી વ્યક્ત થાય છે.
श्री उदयपुर पूजारी चमनाजी गुजरगोड श्री बांदावाडासु लि. मुनि झवेरसागरकी सुखशाता ...मैं आज दिने यहां आया हूँ परसुं सु. १० श्री अजमेर पहुंचेगा।
वहां सर्व हाल क्या है, से लिखजो और मंदिरों की पूजा-सेवा ठीक रीतिसे करजो xxxxxx xxxx और मेरे नाम की चिट्ठीयां आइ हो वह सब सा. कल्याणजी कोठारीने देइने कहेजो के अजमेर पहोचाडना।
मने रस्तामा दिन लागा तेनु कारण के सायपुरे होकर मै यहां आया हु, दयानंद सरस्वती पण सायपुरे થા, તેથી ટિન-૨ તિહાં રા ય X XX X x X X मेरी तरफ से सुखशाता पूछना समाचार पूछे सुखशाता कहे देजा पत्रको उत्तर जलदी अजमेर भेजजो।
સરનામે કી રીતિ
કોટડીમેં શેઠ ગુલાબચંદજી ભગવાનની દુકાન પુગે. શ્રી અજમેર સં. ૧૯૩૯ ફાગુણ સુદ ૮ વાર શુકર દ. પોતે