SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ 2002 રાખતા હતા, સાગર-શાખાના કે બીજી શાખાના કોઈ પ્રભાવશાલી કે સામાન્ય સવેગી-સાધુઓના વિહાર–સ`પક` સદંતર ન રહેવાના પરિણામે શ્રાવકો પેાતાની સૂઝ પ્રમાણે જ્ઞાનભંડારની સાચવણી કરતા હતા. તેમાં પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ના પ્રૌઢ પુણ્ય-પ્રભાવ, આગમાનુસારી શુદ્ધ–દેશના, નિમળ ચારિત્ર અને એ ચામાસાથી શ્રી સઘમાં આવેલ અનેરી ધર્મ-જાગૃતિ આદિથી શ્રીસ`ઘના આગેવાનાને લાગ્યું કે− સ. ૧૯૧૪માં પૂ. શ્રી નિધાનસાગરજી મ. ના કહેવા પ્રમાણે ગુજરાત તરફથી સાગરશાખાના વિશિષ્ટ પ્રભાવક આ મુનિપુ ́ગવના લાભ આપણને મળ્યા છે, તેા આ પૂજ્યશ્રીને આપણા જ્ઞાનભંડાર ખતાવી તેની સુરક્ષા-વૃદ્ધિ માટે જરૂરી માર્ગોદન મેળવીએ.” આવું વિચારી શ્રી સંઘના આગેવાન શ્રી કિશનજી ચપડાદ વગેરે શ્રાવકોએ પૂજ્યશ્રીને જ્ઞાનભંડાર નિહાળવા માહુ સુ. ૮ ના વ્યાખ્યાનમાં વિનતિ કરી બપારના સમયે પૂજ્યશ્રીએ પોતાના પૂર્વ-ગુરૂઓએ શ્રુતજ્ઞાનની સુરક્ષાના શુભ ઉદ્દેશ્યથી સ્થાપેલ જ્ઞાનભંડારનું ભાવપૂર્વક નિરીક્ષણ કરી શ્રાવકોની પેાતાની સીમિત મર્યાદાઓના કારણે જ્ઞાનની સાચવણીમાં ખૂબ જ ત્રુટિ જણાઈ, તે પૂજ્યશ્રીએ અઢી મહિનાના સમય આપી અધિકારી-શ્રાવકોની સહાયથી આખા જ્ઞાનભ’ડાર ધ થી દંત સુધી ખ'ધના, વી'ટણા, ડાબડા, કબાટ વગેરેની ચ્છતા-પડિલેહણા પ્રમાજ ના કરી જુના અને સડી ગયેલ ને કાઢી નવેસરથી બંધને, વીંટણા, ડખ્ખા, કબાટ વગેરે બનાવડાવી આપે। જ્ઞાનભંડાર સુંદર વિગતવાર નોંધ બનાવવા સાથે વ્યવસ્થિત કર્યાં. અનેક નવી ઉપયેગી પ્રતે લડીયાએ પાસે લખાવી ઉમેરવા અને અનેક પ્રાચીન ગ્રંથોના સ'ગ્રહ કરી જ્ઞાનભંડારને વધુ સમૃદ્ધ બનાવવા પૂજ્યશ્રીએ શ્રીસ’ધનુ ધ્યાન દોર્યું. ચૈત્ર માસની શાશ્વતી ઓળીજીના દિવસેામાં સામુદાયિક શ્રી નવપદજીની આરાધના માટે પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં ખૂબ પ્રેરણા કરવાથી અનેક આરાધકને વિધિ સાથે શ્રી નવપદજીની આરાધન માટે વિચાર થયા. આ પ્રસ`ગે શા. ટેકચ'દજી નલવાયા તરફથી શ્રી ગાડીજી મહારાજના દહેરે અષ્ટાન્તિકા મહાત્સવ પણ ખૂબ ઠાઠથી શાસન પ્રભાવના સાથે થયા, જેથી શ્રી નવપદજીના આરાધકોના ખૂબ ભાવેાલ્લાસ વધ્યા. ત્યાર પછી વૈશાખ–જેઠ બે મહિના આસપાસના પ્રદેશમાં વિહરવા ભાવના હતી, પણ નાગાર, પાકરણ, જોધપુરથી લહીયાએ ખેલાવેલ તેમની પાસે હાથના બનાવેલ કાશ્મીરી કાગળ પર જુના અપ્રાપ્ય પ્રાચીન આગમે, પ્રકરણગ્રંથો, ચરિત્રા વગેરે લખાવવાની પ્રવૃત્તિ સારી જોરદાર ચાલી, આવી આવી અનેકવિધ પ્રવૃત્તિઓના કારણે પૂજ્યશ્રીએ ઉદયપુરમાં સ્થિરતા કરી. છેવટે જી ત્ર ૫ ચ
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy