SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ 07/20 જે હજુ સુધી (મહારાણાનું રાજ્ય હતું ત્યાં સુધી) ખરાખર દર પન્નુસથે સૈ'કડા હજારા જીવા આ ટિપથી છુટતા, આવું મહત્વનું કામ આ ચેામાસામાં થયું. આ ઉપરાંત બીજી પણ મડ઼ત્ત્વનું' કામ એ થયુ` કે આસો મહિનાની શાશ્વતી ઓળીજીની આરાધના શાહ મનરૂપજી ચૌહાણ તરફથી અષ્ટાન્ડિકા મહાત્સવ સાથે ધામધૂમથી થઈ. જેમા શાહ કેશરીચંદજી મહેતા તરફથી ઓળીવાળાનાં પારણાં થયાં. તે એળીજી દરમ્યાન કુદરતી ભાવિસંકેતાનુસાર અનિચ્છનીય ઘટના એ છની કે સવેગી શાખામાં વર્તીમાન સમસ્ત-સાધુઓના સર્વાંપરિ પૂ. પ. શ્રી મણિવિજયજી મ. દાદા’ના સ્વવાસ અમદાવાદમાં આસો સુદ ૮ સવારે થયાના સમાચાર પૂજ્યશ્રીને ઉદયપુરમાં સુ. ૧૦ સવારે વ્યાખ્યાન સમયે મળ્યા. ચાલુ-વ્યાખ્યાને પૂજ્યશ્રી ખૂબ જ ગંભીર ગમગીન બની ગયા. “ વમાનકાળે શ્રમણસંસ્થાની સંવેગી–પર'પરા હજી જુજવા પ્રમાણમાં છે. ત્યાં આવા ઉત્કૃષ્ટ-સંયમી ગીતા–વિદ્વાન મહાપુરૂષને સ્વર્ગવાસ થાય એ ખરેખર આપણા કમભાગ્યની નિશાની છે, છતાં ભાવીના ચક્રને કોણ થંભાવી શકયું છે!'' એમ વિચારી સકળ શ્રીસ'ધ સાથે દેવવદન કરી પૂજયશ્રીના પરિચય ટુકાણુમાં જણાવી પોતાના પણ પરમેાપકારી મહાત્મા પુરૂષ હતા. વગેરે પૂજ્યશ્રીના સખેાધનથી ઉત્સાહિત અનેલ સંઘ તરફથી આસો વદમાં તપાગચ્છના મહાપ્રભાવક શ્રી મણિવિજયદાદાના સ્વવાસ નિમિત્તો અષ્ટાન્તિકા મહાત્સવ શાંતિસ્નાત્ર સાથે નક્કી થયે. પૂજ્યશ્રીએ પણ આળીજીની આરાધનામાં જોડાયેલ પુણ્યવાનને વિવિધ પ્રેરણા આપી પ્રભુભક્તિ સ્વયં સ્વદુસ્તે કરવાથી અનંત લાભ સમજાવી શહેરના અન્ય દેરાસરમાં પૂજારીના ભરેસે ભગવાન્ હાઈ થતી ઘણી આશાતના ટાળવા માટે ધ્યાન ખેચ્યું'. ઘણા પુણ્યાત્માઓએ દેરાસરના કાજો કાઢવાથી માંડી પ્રભુભક્તિનાં બધાં કાર્યાં સ્વહસ્તે કરવાની પ્રેરણા મેળવી. સ્વર્ગવાસ નિમિત્તે થનારા તરીકે શ્રી વીતરાગ-પ્રભુની છણાવટપૂર્ણાંક પ્રકાશ પાથરી શ્રીસંઘ તરફથી પૂ. શ્રી મણિવિજયજી મ. દાદા'ના અઠ્ઠાઈ મહાચ્છવમાં પણ પ્રભુભક્તિના મહત્વ સાથે શ્રાવકના કબ્ય અષ્ટપ્રકારી પૂજા વગેરે સ્વ-હસ્તે સ્વ-દ્રવ્યથી કરવાની વાત પર ખૂબ મહેાસવ દરમ્યાન અનેક ભાવિક પુણ્યાત્માઓ દ્વારા શહેરના ખૂણે-ખાંચરે મેં દૂર રહેલા જિનાલયેમાં શ્રાવક-શ્રાવિકાઓને સ્વ-હસ્તે પૂજા કરવા-કરાવવાની પ્રેરણા આપી. અનુપયોગથી થતી ઘણી આશાતનાઓ દૂર કરાવી. 0 વ ૪૩ ય ... E ત્ર
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy